________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पक्षी प्रति अन्योक्ति.
| મંદાક્રાંતા, પાંખે હારી વિમલ કરજો, દિલથી થા દયાળુ ઉડે ઉડે હદય ઉતરી, સારને શોધી લેજે. કાંટા કાઢી વિચર પથમાં, શીતલસ્કાય લે છે, મૂહેને તું અધીન બન ના, ફર્જ હારી ઘરી લે ઉચે જા તુ પ્રતિદિન વહી, પ્રેમના ઉચ્ચ પંખી; વિશ્રામ છે હદય તનને, ચિત્ત મેળે મઝાને. જોતી ૨હેશે સકલ દુનિયા, ચિત્તનું ચિત્ત સાક્ષી, સાક્ષી પૂરે હૃદય સઘળી, દુનિયાની સ્પૃહા શી? શુદ્ધપ્રેમે ગગન વિચરે, ઉચદષ્ટિ કરીને, સદ્દગુણેને પવન ભરીને, શ્વાસ લે સામ્યતાને. આખે દહાડે રજની વહY, પૂર્ણ ઉત્સાહ ધારી; દેખાશે હો સહજ સુખનું, સ્થાન અન્તવિષે જે. કીધું કીધું બહુ અનુભવે, સાર લે પત્ર વાંચી; બધે! જ્યારે રૂબરૂ મળશે, ખૂબ આનન્દ થાશે. વાંચી વાંચી હદય પટમાં, સાર ઉતાર સારે; બુદ્ધથષ્યિની હદય રચના, દેખીને હર્ષ વહે છે !
ના ૧ સંવત ૧૯૬૮ માઘ વદિ ૧૩ ગુરૂવાર
सदुपदेश.
મંદાક્રાન્તા પણું ઘણું સહુ દુધ નહીં, દૂધને પારખી લે, સાચું દીલે ગ્રહણ કરીને, સત્યને સેવજે તું. ન્હાના હેટા સકલ સરખા, ધારજે ચિત્તમાંહી; છના સા ગ્રહણ કરજે, સગુણ શુદ્ધભાવે,
For Private And Personal Use Only