________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मळ्या ए मान, साचुं.
કવાલિ નથી અન્તર્ મળ્યાથી કંઈ, સદા સર્વત્ર જ્યાં ઐકયા, થયું તન્મય મળ્યાથી સહ, મળ્યા એ માનવું સાચું. ૧ થતી આનન્દની ઝાંખી, સદા જ્યાં શુદ્ધતા છાજે; સમાયા ભેદ સઘળા જ્યાં, મન્યા એ માનવું સારું. ઉછળતાં દિલથી દિલજ, સમાતાં ચિત્તમાં ચિત્તજ સમાતે પ્રેમમાં પ્રેમજ, મળ્યા એ માનવું સારું. પરસપર પૂર્ણ રંગાતાં, હદયમાં ભેદ ના ભાસે; નથી જ્યાં ભેદની હોળી, મળ્યા એ માનવું સાયું, મળે જ્યાં જીવથી જીવજ, રહેના મેહની દષ્ટિ; બુદ્ધચ%િ સન્ત દષ્ટિથી, મળ્યા એ માનવું સારું. ૫
ૐ શાનિ. ૨ સંવત ૧૯૬૭ મહાવદિ ૭ સોમવાર
નૈઃ વમવ્યનેહ વિના કદિ સુખ થતું નહિ, સ્નેહ અવિચલ સન્તજનેને સ્નેહ છુપે નહિ દૂર થતાં કદિ, સ્નેહથી ટેક વધે છે ઘણાને. નેહનું જીવન સ્નેહની આશા, નેહથકી સહુ દુખ ભુલાતું, બુદ્ધિ અનુભવ સાગર ચંદ્રને, સ્નેહથી સ્વર્ગીય સુખ પમાડું ૧ બંધનમાં સહુ નેહનું બંધન, સ્નેહ વિસા કદિ ન વિસરતે. નેહ રસિક જન દેવ સમાજગ, સર્વ સમર્પણ સ્નેહીજ કરતે. નેહથકી સહુ દેષ છુપે ઝટ, સગુણ ઓઘ હદય તરી આવે, બુદ્ધિ અનુભવ સ્નેહને નેહજ, આકર્ષણ સહુ નેહ કરાવે. ૨
શાનિ. ૨ સંવત ૧૯૬૮ મૃગશીર્ષ વદ ૮ ગુરૂવાર
અગાસી.
For Private And Personal Use Only