________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર
કવ્વાલિ. નિહાળ્યાંથી હદય દ્રવતું, થતું ખુલ્લું હૃદય સહેજે; વિપત્તિમાં સદા સાથે, ખરા મિત્ર હદય મેળે. હસે છે આંખથી આંખે, વિના બેલે થતી વાતે થયું અર્પણ જીવન યાર, નથી બદલાતણી ઈરછા. મળ્યું રાજ ભલે જાશે, જશા ના મિત્ર મિશ્રાએ નથી હું કે નથી તું એ, ખરી એ મિત્રની છે. હદયનાં પ્રેમ ઝરણુથી, બનેલી સત્ય છે મૈત્રી; વિપત્તિની કસોટીમાં, ટકે સુવર્ણની પેઠે. દ્રિવે રહે. હૃદય ભીજી, રહ્યું ત્યાં તપ્ત મૈત્રીનું અભિન્ન જ દીલ બેનાં જ્યાં, ખરૂં એ મિત્રનું જોડું. મળે છે જીવની સાથે, સમર્પણ સર્વ કરવાનું છુપાચ્ચે પ્રેમ નહિ છુપે, વિના બેલે કરાતું સ.. પ્રતિજ્ઞા શબ્દની નહિ જ્યાં, પ્રતિજ્ઞા કાર્ય કરવામાં સદા નિષ્કામ ભાવે જ્યાં, પરસ્પર સર્વ કરવાનું. ખરી એ મિત્રતા દેવી, બને છે જ્ઞાનને સ્નેહે; ગમે તેવા પ્રસંગોમાં, ખરે આનન્દ દેનારી. થતી જે મિત્રની ઈચ્છા, ધરે ગુણ મિત્રના સઘળા; અને મિત્ર સ્વચ પૂર્વે, પછીથી મિત્ર મળવાના. બના મિત્ર પિતાને, ખરી એ મિત્રની કુંચી, ઠવાશે ના ફસા ના, ઘણું વિશ્વાસઘાતીયે. સમાવે સર્વ હૈયામાં પ્રકટ કરતે ગુણે જ્યાં ત્યાં; બને છાયા હૃદય તનની, ખરે એ મિત્ર પોતાને. બન્યું એકેયજ સદા રહેતું, ગુણેથી ઉચ્ચ થાવાનું બુદ્ધચષ્ઠિ મિત્ર અન્તને, મળે તે સા મળ્યું જાણું. ૧૨
- ૐ રાજિ ૨ સંવત ૧૯૬૭ માઘ વદિ ૩ ગુરૂવાર.
મુંબાઈ,
For Private And Personal Use Only