________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
T૮૬]
કમચંગ પષવાની જરૂર છે. ધર્મકર્મના વ્યવહારને લેકે ક્ષેત્રકાલાનુસાર આદરીને સર્વ પ્રકારની ઉન્નતિને કરે એવી રીતે સવિચારવડે તેને પિષ જોઈએ. રાજ્યમાં દેશમાં અને ધર્મમાં જે જે હાનિકારક કુત્સિતાચારો હોય તેઓને દૂર કરવા જોઈએ. જેનાથી રાજ્ય-ધર્મને-દેશને સંઘને નાશ થાય એવી છે જે પ્રવૃત્તિ હોય-આચાર હોય તેઓને હાનિકર કુત્સિતાચાર તરીકે કથવામાં આવે છે. ધર્મસાધક ભેગીઓ જેટલે અંશે સાંસારિક સુધારો કરીને દેશનું-સમાજનું-સંઘનું-કેમનું-રાજ્યનું-મંડલનું શુભ કરી શકે છે તેટલું અન્ય કોઈ કરી શકતું નથી. જેઓનું નીતિના ગુણથી ઉત્તમ ચારિત્ર્ય ખીલ્યું છે એવા ધર્મસાધકગીઓ મૌન રહીને દુનિયામાં જેટલી નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે તેટલી અન્ય કઈ કરી શકતું નથી. સ્વાર્થાદિ દેને નાશ કરનારા ધર્મસાધક યોગીઓ નીતિધર્મમાં દઢ રહી પ્રવૃત્તિ સેવે છે.
૨૮૯ દાન-શીલતપ અને ભાવ, પૃ. ૬૮૫
દાન-શીલ-તપ અને ભાવ એ ચારમાં પ્રથમ દાનની મહત્તા છે. દાનગુણ ખીલ્યાપશ્ચાત્ શીલ ગુણ ખીલે છે અને શીલગુણની પ્રાપ્તિ થયાપશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત્ ભાવગુણ ખીલે છે. દાનગુણુની સિદ્ધિ પશ્ચાત્ બ્રહ્મગુણપાલનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્યઅભયદાન અને ભાવ અભયદાન દેવાની ચેગ્યતા પ્રાપ્ત થઈ છે તે પંચેન્દ્રિય વિષને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા ભાવબ્રહ્મચર્ય શક્તિની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વના શ્રેયઃ માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકે એ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્ર
For Private And Personal Use Only