________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિ કા
[ ૮૭ ]
દાન, પાત્રદાન, વિદ્યાદાન આદિ દાના સ્વશક્તિ પ્રમાણે નિષ્કામભાવથી દેવાં જોઇએ. ધમ વિદ્યામાં વિચક્ષણવિધ સેવકાએ વિશ્વોદ્ધારક સ` પ્રકારની માનસિક, વાચિક, કાયિક, આત્મિક-ધન અને સત્તાની શુભ શક્તિઓનાં વિશ્વજીવાને દાન દેવાં જોઇએ. જેટલુ વિશ્વજીવેશને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતાં અનન્તગણુ પ્રાપ્ત થાય છે. જેવું દેવું, તેવું લેવું એ કુદરતના કાયદા છે. સૂર્યકિરણેાદ્વારા જેટલું સાગરા-નદીયે તળાવે વગેરેમાંથી જલ ખેંચાય છે તેટલું વાદળાં મારફત પુનઃ વિશ્વવાને મળે છે. યથેાચિતદાન દેવાની પ્રવૃત્તિના મરણાન્ત પશુ ત્યાગ ન કરવા જોઈએ. દાન દેવામાં ત્હાર અધિકાર છે પરંતુ તેના ફૂલની -ઇચ્છા કરવાના ત્હાર અધિકાર નથી. મનથી, વાણીથી, કાયાથી, લક્ષ્મીથી અને સત્તાથી રજોગુણી દાન તમેગુણી દાન અને અન સાત્વિક દાન કરી શકાય છે. રજોગુણી અને તમેગુણી દાનના ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવુ જોઈએ. ત્યાગમાગનુ મૂલ અને ધર્મનુ કારણ દાન છે. દાન વિના ત્યાગી થવાતુ નથી. સસ્વાણુરૂપ દાન દેવાથી ત્યાગ ચાગે ત્યાગની સિદ્ધિ થાય છે.
ગુણાની પ્રાપ્તિ માટે શુ કરવુ જોઇએ ? પૃ. ૬૮૬-૮૭
ગુાની પ્રાપ્તિ માટે તીર્થયાત્રાકમ અને દેવપૂજાર્દિક કર્મો કરવાની જરૂર છે. ગુણાની પ્રાપ્તિ માટે તી યાત્રાપ્રવૃત્તિ કરાય છે. તી યાત્રાવિધાનથી સુસ્થિર શ્રદ્ધા થાય છે અને તીર્થં સ્થાનામાં રહેલા સત્યમાગમથી જ્ઞાનાદિધર્માંની પ્રાપ્તિ થારા છે. જેનાથી દુઃખાને અને દુર્ગુણ્ણાને તરી પેલી પાર ઉતરાય તેને તીથ કથવામાં આવે છે. તીર્થોના વાસમાં અનેક
શુભ શક્તિયાને સ`પાદન કરવાની આન્તરસાધ્યદૃષ્ટિથી જરામાત્ર વિમુખ ન રહેવુ' જોઇએ.
For Private And Personal Use Only