________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૮ ]
કમયેાગ
રાનુ વણુન કર્યુ છે તે વ્યવહારધર્માદિની દૃઢતા માટે છેએવું વખાધીને સ્વાધિકારે ધમ સંસ્કારાને સેવવા જોઇએ. સત્પુરુષાએ સાષમી ભક્તિકોમાં યત્ન કરવા જોઈએ અને લેાકેાને સુખ દેનારાં જે જે કર્માં હાય તેને સ્વાત્મશક્તિથી સેવવાં જોઇએ. વિશ્વકલ્યાણાર્થે મન વાણી અને કાયાની પ્રવૃત્તિથી ક્રાઇ જીવને હાનિ ન થવી જોઇએ એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઇએ. આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણાએ વિશ્વમૂર્તિ સવ જીવા સંગ્રહનચે સમાન છે-સવે આત્માએ છે. સ જીવેાના શ્રેયમાં સ્વશ્રેય: સમાયલું છે. સમ્યગૂષ્ટિ આદિ ગુણાવડે સાષમી મનુષ્યાની સેવાભક્તિમાં સવ વસ્તુઓને અપણુ કરવા ચૂકવુ ન જોઇએ. જે સ જીવાને ધિક્કારે છે તેને પેાતાને જ આત્મા ધિક્કારે છે. જે સમાનધી એને પૂજે છે તેને પોતાના આત્મા પૂજે છે. જેએ! લાકાતે સાટે સુખદ કમ કરે છે તે જ સ્વાત્માથે સુખદ કર્મો કરે છે-એમ અનુભવ કરીને લેાકેાને સત્ય સુખદ કર્મ જે હેય તે આચરવુ જોઇએ. જે જે આચારાથી વિશ્વ જીવાને સુખ મળે તે આચારોને તન-મન ધન-આત્મભાગથી આચરવા જોઇએ. કેચિત્ ધ કર્મોને કરે છે પરંતુ અન્તરમાં અનાસક્તિથી નિષ્ક્રિય છે અને કેચિત મનુષ્યેા બાહ્યથી ધર્માચારાને ધમક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ યાગે અન્તરથી સક્રિય છે. રાગદ્વેષાદિ મેહનીય કમ ની પ્રકૃતિયાના સદ્ભાવે માહ્યથી જેએ નિવૃત્તિપરાયણ જેવા દેખાય છે છતાં તેઓ સકસી છે માટે અન્ત રંગ રાગદ્વેષના અભાવે નિલે પ રહીને સ્વપરપ્રગતિકારક ધમ ચારને સેવતાં ધનુ પ્રાકટ્ય કરી શકાય છે અને વિશ્વમાં ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાની બનીને વાવલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વ
For Private And Personal Use Only