________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૭૭] તેમ નથી. ધર્મવ્યવહારયુક્ત જે જે ધર્મક-ધમચારા છે તે ધર્મનાં અંગે છે માટે અમુક એક બાબતની દષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેદ ન કરવો જોઈએ. વૃક્ષનાં મૂલે અને તેની શાખાને નાશ કરવાથી જેમ વૃક્ષનો નાશ થાય છે તેમ ધર્માગમૂળભૂત ધર્મક -ધર્માચારોને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધર્મા– ચારમાં મૂલાંગોને નાશ ન થાય એવી રીતે સુધારો કરવાની જરૂર છે. પરંતુ સર્વથા ધર્મને નાશ થાય એવી રીતે સુધારા કરવાની જરૂર નથી. ધર્મવ્યવહારમૂલ ધર્માચારોને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મતીર્થજીવક ધર્મવ્યવહારને ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાદ્ય ધર્માચારેનો નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યની સુધારણામાં કલેને પ્રવેશ થાય છે. ર૩૪ જૈનધર્મોનું વિશ્વમાં અસ્તિત્વ. પૂ. ૬૪૮-૫૦
ધર્માચાર વિનાને કોઈ ધર્મ વિશ્વમાં મનુષ્યના બાહ્ય અને આન્તર જીવનથી જીવી શકતું નથી. જે ધર્માચારોને ઉત્થાપે છે તે ધર્મને ઉછેદ કરે છે. ધર્મામાં દ્રવ્યત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષક પરિવર્તન થયાં કરે છે પરંતુ તેથી ધર્માગોને નાશ થતો નથી. એમ સુધારકદષ્ટિએ અવલોક્વાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલું અસત્ય એ કદાગ્રહ કરે નહિ. અન્યાના ઉપર પરે૫કાર આદિ ધર્મકરણીથી જેટલી અસર થાય છે. તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચારે આકાર છે અને તેનાથી અને સાક્ષાત લાભ થાય છે એવું ઘણી બાબતમાં અનુભવી શકાય છે. જેનધર્મશાસ્ત્રોમાં જે સોળ ધર્મસંસ્કા
For Private And Personal Use Only