________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિ કા
[૭૫]
તે આદરવા ચેાગ્ય થતા નથી. સમવિશ્વમાં સાત્વિકગુણી આચારાને આચર્યા વિના પડતી છે.
૨૩૨. ભિન્ન ભિન્ન આયારમાં સત્યની અવલાકના પૃ. ૬૭૧-૭૨
ધ પ્રાણભૂત આચાર સદા સર્વાંત્ર સત્પુરૂષોવડે માન્ય છે. ઉત્સગ અને અપવાદવડે દ્રવ્યક્ષેત્રકાલાભાષાનુસારી એવા સદાચારા આગમાના અવિરાધપૂર્વક સેવવા ચેાગ્ય છે. દ્રવ્યક્ષેત્રકાલાનુસારી એવા સદાચારાને પણ ઉત્સગ અને અપવાદથી સદાથારાની પ્રવૃત્તિ જાણ્યાવિના પ્રવૃતિ કરવાથી ધમના અને ધી આને નાશ થાય છે. અપવાદ વખતે જે ઉસથી આચરણા કરે છે તેઓ ધર્મ અને ધમી ઓના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અખાવું, આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આચાર આચરવા તે તે કાલના જ્ઞાનીઓના હાથમાં છે; પરંતુ ભૂતકાલના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દશ'નાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચાર એ પાંચ પ્રકારના આચારાને ઉત્સગ અને અપવાદથી ચારે વીએ અને ત્યાગીએએ સેવવા એઈએ. માર ભાવના ભાવવી જોઇએ. મનુષ્યે એ સદા મૈત્રી પ્રમાદ મધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવના ભાવવી જોઇએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિન્નાચારામાં મુઝાઇને યુદ્ધ ન કરવુ જોઈએ; કલેશ કંકાશ વૈર ઝેર ન કરવાં જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદ્દેશના સાધ્ય માટે અનેક સાધનાએ ભિન્નાચારપૂર્વક સ્વાધિકારે મનુષ્ય પ્રયત્ન કરે તેમાં સેષ્ટિને આગળ કરી સુઝવાનું ક'ઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારમાં સત્ય અવલેાકવું.
For Private And Personal Use Only