________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૦ ]
કમ યાગ
૨૨૮ ધર્મ અને ધમી ઓની રક્ષા કાણ કરી શકે ? પૃ, ૬૬થી ૬૪ ક્ષાત્રમલ વિના કદાપિ ધમ અને સમી ની રક્ષા થતી નથી. વૈશ્યત્વના બલ વિના ધર્મ અને ધમીઓની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના મવિના ધનાં સવ અંગામાં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી. જ્ઞાનખળ વિના ધમ'નાં રહસ્યો જણાતા નથી. અને તેથી ગાડરીઓ પ્રવાહ વૃદ્ધિ પામે છે. અતએવ કોઈ પણ કાલમાં ઉપર્યુક્ત ચારે ખલપૈકી કોઇપણ ખલની ન્યૂનતા થવા દેવી નહીં અને જે કાલે જે ખલની ન્યૂનતા થઇ હાય તે બલને તે કાલે ગમે તે ઉપયોગથી દેશમાં સધમાં સમાજમાં પ્રાપ્ત કરવું જોઇએ. રજોગુણ તમેગુણ અને સત્ત્વગુણની પેલીપાર આત્માના શુદ્ધ ધર્માં રહ્યો છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પન્ત રહેવાના આત્માવિના ધમ નથી તેથી આત્માના ભ્રમને સનાતન જૈનધર્મી કથવામાં આવે છે. આત્માના શ્વમ આત્મામાં છે તેને ધ્યાન ધરીને અનુભવવા જોઈએ. આત્મા તે જ આત્માની શુદ્ધિ પ્રકટવાથી પરમાત્મારૂપ થાય છે.
यः परमात्मा पर सोsहं, याह स परमेश्वरः । मदन्यो न मयोपास्या, मदन्यो न बजाम्यहं ॥
જે પરમાત્મા પરમબ્રહ્મ છે તે હું છું અને જે હું આત્માબ્રહ્મ છું તે પરમેશ્વર છે, મારાથી અન્યઆત્માથી અન્ય બ્રહ્મથી અન્ય કોઇ બ્રહ્મ નથી અર્થાત્ આત્માને ઉપાસ્ય નથી; મામા અર્થાત્ પ્રજ્ઞાથી સ્વયં શુદ્ધભ્રા ઉપાસ્ય છે.
આર્યાવર્તમાં અન્ય દેશેા કરતાં અનેક જ્વાલામુખી પર્યંત ફીટવા વગરના ઉત્પાતા થતા નથી તેનું કારણું થર્મ છે. ખાવ
For Private And Personal Use Only