________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
' *
* * * *
*
રામ
=
====
==
==
કર્ણિકાઓ
[૭૧] માં અનેક સાત્વિક ધર્મ આદિ ધર્મોની મનુષ્યના વિચારમાં અને આચારમાં શિથિલતા આવી ત્યારથી આર્યોની પડતી થવા લાગી છે. અમે જય અને પાપે ક્ષય એવા વાક્યનું સ્મરણ કરીને આત્માને અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ, રર૯ વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ ટકાવી રાખવા શું શું
કરવું જોઈએ? પૃ. ૬૬૬– જે જે અંશે રાગ દ્વેષને ક્ષય છે તે તે અંશે આત્માને ધમ પ્રકટ છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવ્રતની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાં પ્રવથા ગોપ ટળી ગયા હોય છે તેનામાં કેવલજ્ઞાન દર્શન વગેરે ગુણે પ્રાય શકે છે અને તેજ સત્ય ધર્મને સર્વજીને ચગ્ય સાપેક્ષમને ઉપદેશ દઈ શકે છે, જે જે અંશે રાગદ્વષય કષાય ટળે છે તે તે અંશે કોઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપામ વિના સત્તા ધારી લમધારી વિદ્યાધારીઓને જરા પણ સત્ય શાતિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિષને પણ સમ્યફ પાળી શકાતે નથી. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષમી વિદ્યા અને રાજયથી વિશ્વજનોને સત્યશાંતિ વગેરેને લાભ સમપી શકાતો નથી, વિશ્વમાં સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું વાસ્તિત્વરક્ષણ કરવા માટે શુભ કર્મોને કરાવવાં જોઈએ અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપયુક્ત શુભકથી શુભ લાભ થાય એ ઉપદેશ દેવે જોઈએ. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે યુક્તિઓ વડે જે જે દેશકાલાનુસારે ગ્ય લાગે એવાં આવશયક કર્મો કરવાં જોઈએ. આ આપત્તિકાલમાં
For Private And Personal Use Only