________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૬૯] માટે જેઓ કલેશયુદ્ધો કરે છે તેઓ ધર્મના સ્વરૂપને સમજતા નથી. કેઈ પણ ધર્મના નામે જે લેકો ધર્મયુદ્ધો કરીને અન્ય પમીઓનાં ગળાં રહેસે છે, તે ધર્મ નથી પણ અધમ છે. સર્વ મનુષ્યને ધર્મના એકસરખા વિચારે અને આચારે પસંદ આવતા નથી. સર્વ મનુષ્ય પૈકી દરેક મનુષ્ય સ્વાધિકારે ધર્મના અમુક વિચારોને અને આચારાને સેવી શકે છે. ધર્મમાં માલિવિચારોને પ્રવેશ થતાં અરસદાચારનું પ્રાબલ્ય વધે છે અને તેથી અને ધર્મને નાશ થાય છે અને તેને સ્થાને અન્ય ધમની પુનઃ ઉત્પત્તિ થાય છે. જે ધર્મને ઉદાર સદુવિચારો અને ક્ષેત્રકાલાનુસારે સદાચારોની પ્રગતિકારક સંસકારો મળતા નથી તે ધર્મને અંતે નાશ થાય છે. સવજીને શુભેતિ કરનાર સદવિચારે અને સદાચારે ગમે તે દેશમાં ધમરૂપ છે. શુદ્ધ બ્રહ્મ અથાત્ આત્માની શુદ્ધતા એજ જૈન ધર્મનું કર્તવ્ય છે.
કલિયુગમાં રજોગુણ અને તમે ગુણી ધર્મનું પ્રાધાન્ય પ્રવર્તે છે જેથી કલિયુગમાં રજોગુણ તમગુણ મનુષ્યના તાબા નીચે સત્વગુણ મનુષ્યો દબાયેલા રહે છે. તથાપિ રજોણું અને તમે ગુણ મનુષ્યના હસ્તે સવ. ગુણ મનુષ્યોને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્વગુણુ મનુષ્યોએ અલપહાનિ અને બહુલાભની દષ્ટિએ અસુરોને પરાજય કરવા તેના કરતાં બળવાન અનેક ઉપાયોને સેવવા જોઇએ. સર્વ દેશામાં ધર્મોદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માઓ આર્યાવર્તમાં સત્વગુણુ ધર્મથી પ્રગટી શકે છે.
For Private And Personal Use Only