________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૬૮]
કર્મોગ ધિકાર વિવેક યતનાપૂર્વક પ્રવતે. પ્રવૃત્તિ કરનાર કર્મયોગીઓ અત્યંત સંખ્યામાં પ્રકટે બાહાસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યનો ચારે વણેની સાથે પરસ્પર નિકટ સંબંધ છે. તેનાં રહસ્યને મનુષ્યએ ગુરુગમથી અવાવાધવા જોઈએ. રાજ્ય, સમાજ, સંઘ, કેમ, ધર્મ વગેરેમાં માલિન્ય પ્રવેશતું નથી તથા કેમાદિને નાશ થાય એવો સાયફૂન્ય વિચારોને તથા પ્રવૃત્તિને સડે પ્રવેશ નથી. દરેક વર્ણ પિતાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસ્તે વાત્માને નાશ કરે છે. વર્તમાન જમાનામાં જેન કેમે ચાર વર્ણોની વ્યવસ્થાને પુનરુદ્ધાર કરવો જોઇએ.
૨૨૭ સત્યારિત જે ધર્મ: ", ૬૬૦થી ૬૬૧ વાસ્થતિ જે ધર્મ સત્યથી અન્ય કોઈ ધર્મ નથી. સર્વ પ્રકારનું શુભ કરનાર ધર્મ હા જોઈએ. આ ભવમાં પ્રત્યક્ષ સવ શુભકારક ધમ અનુભવાય તે ધમ સેવ જોઈએ. જે ધમમાં રજોગુણ આચારનું બાહુલ્ય પ્રવર્તતું હોય છે તે ધર્મના નામથી જે ધર્મ હાલ પ્રસિદ્ધ હોય તે પણ તે અધમરૂપ હોવાથી ત્યાગ કરવાગ્ય છે.
સજજન મનુષ્ય પણ ધર્મના નામે મતભેદ ધારીને પરસ્પર એકબીજાને અધમ ધારી કલેશયુદ્ધો કરે છે અને વિશ્વમાં તેથી અશાન્તિ ફેલાય છે. અતએ તે અશુભ ધર્મ ત્યાગ કરવા રોગ્ય છે.
વિશ્વમાં અમુક એક ધર્મ કદાપિ થયું નથી અને થવાને નથી. વિશ્વમાં સર્વત્ર મનુષ્યોને એ ધર્મ કરવા
For Private And Personal Use Only