________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૭ ]
વધતા જાય છે તેને બ્રાહ્મણ થવામાં આવે છે. ધર્મશાસ્ત્રોનું પઠનપાઠન અને સમનુષ્યને સદૃવિદ્યાથી ધર્મમાં પ્રવર્તાવવા એ જ બ્રાહ્મણનું લક્ષણું છે. સ જીવાનુ વિશ્વમાં જે ન્યાયધ પૂર્વક રક્ષણ કરે છે તેને ક્ષત્રિયા થવામાં આવે છે. ક્ષત્રિયાવિના ધમ ના નાથ થાય છે. પેટ જેમ શરીરના દરેક અવયવનું પાષણ કરવા સમથ છે તેમ વૈશ્યવગ પણ વ્યાપારાદિવડે સમાજનું દેશનું અને વિશ્વવતી સનું યથાાગ્ય રીતે પેષશુ કરવા સમ અને છે, ચારે વર્ણની આવશ્યકતા માનવાથી ધન્યવહારમાં પણ ચારે વની આવશ્યકતા વ્યવહારવત્ ઈષ્ટ મનાય છે તે તેથી ધર્મી મનુષ્ચાની અને ધર્મેની વૃદ્ધિ થયા કરે છે, સવ વ ના લેાકા ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આરાધના કરવામાં શ્રીનમહાવીરપ્રભુએ નાતજાતના ભેદને દર્શાવ્યા નથી. શ્રીવીરપ્રભુના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણ જૈનધર્મીતું આરાધન કરતા હતા; કેટલાક સૈકાએ પદ્મત એવી ચાર વસુ ની ધર્માવ્યવસ્થા જૈનકામમાં પ્રવર્તાતી હતી; જ્યાંસુધી એવી ધમ વ્યવસ્થાપૂર્વક ચારે વર્ણો જૈનધમાં પ્રવર્તાતા હતા ત્યાં સુધી
જૈનધર્મની વ્યાવહારિક ઝાઝલાલીમાં કંઈ ખામી નહોતી અને
એવી ચારે ય ની જૈનધર્માવ્યવસ્થા પાળવાના અંત આવ્યા ત્યારથી જૈનધમ ની ગ્રાહીઝલાત્રીમાં ખામી આવી અને વર્તમાનમાં જૈન સખ્યામાં ઘટાડો થયા છે તેથી સ મનુ યે જ્ઞાત છે. અવિરતિ સમ્યગઢષ્ટિ ષ, કેશવરતિ ધર્મ અને સવિરતિ ધર્મ અગીકાર કરવાને ચારે વર્ણના મનુષ્ય અધકારી છે. ચારે વણુના મનુષ્યને જે ધર્માંમાં પ્રવૃત્તિ કરવાના અધિકાર નથી તે ધર્મનું વિશ્વમાં · અસ્તિત્વ રહેતુ નથી. જૈનધમ'માં પણ પૂર્વની પેઠે ચાર વર્ણ વવા
For Private And Personal Use Only