________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 • ]
કચાસ
ભક્તો પેાતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કન્ય કાર્યો કરે છે અને તેઓ ગુરુની આજ્ઞા પ્રમાણે વતા હોવાથી પુગુ શ્રદ્ધામળથી ગુરુનુ હૃદય આપે।આપ ઉદ્ભાવિના પણ દેશષ્યના હૃદયમાં ઉતરે છે તે માટે પૂર્ણ શ્રધ્ધામલના મુળ બ્લેકમાં ઉલ્લેખ કર્યો છે. પૂર્ણ શ્રદ્ધાઅલવાન મનુષ્યે વત માન જમાનામાં જે પારમાર્થિક-ધાર્મિક કાર્યો કરીને વિજય મેળવે છે તેને અન્ય મનુષ્ય મેળવી શકતા નથી ૨૧૮ રજોગુણુના સામ્રાજ્યથી મહાયુદ્ધની શક્યતા પૃ.૬૩૭
સાધુઓની હાય લેવાથી દેશનું કામનું અને સમાજનું શ્રેય થઈ શકતું નથી. રાજાઓને અને મનુષ્યાને સમાન ગણીને તેઓને આધ્યાત્મિક જ્ઞાન સમનાર સાધુએ છે. સાધુઓના જે આધ્યાત્મિક ઉદ્દગાર નીકળે છે તે પરપરાપ્રવાહે શ્વશાસ્ત્રો તરીકે વિશ્વમાં પ્રવર્તે છે. પરમાત્માના વિશ્વાસ પર સર્વસમર્પણ કરનારા સાધુએ છે માટે તેઓની સેવા કરવી જોઇએ અને અન્નદાન વસ્ત્રઠાન આદિત્તુદાન કરીને તેઓને સતષી તેઓની કૃપા મેળવવા સદા તૈયાર રહેવું જોઈએ. જ્યારે સાધુએને પીડનારા અજ્ઞાની અધીનાસ્તિક મનુષ્યા ઘણા પ્રમાશુમાં પ્રગટે છે ત્યારે સાધુ સમુદાયની રક્ષા કરનારા ઇશ્વરી અવતારરૂપ સુનિયા પ્રગટે છે. અને તેએ સાધુએ સાળીએ ધર્મી મનુષ્ય અને ગરીખ પશુપ’ખીઓનું રક્ષણ કરે છે.
૨૧૯પ્રવૃત્તિમય નિવૃત્તિ અને નિવૃત્તિમય પ્રવૃત્તિ પૃ. ૪૨૩
પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરોપનુ કસુત્ર છે અને, નિવૃત્તિમય પ્રવૃત્તિ એ આદેશનુ ક સૂત્ર છે. પ્રગતિ
For Private And Personal Use Only