________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણકાઓ :
[૪પ, ૨૦૧ સાધ્યજ્ઞાન ન વિસ્મરવું પૃ. ૫૮૬ માનસિક વાચિક અને કાયિક જે જે ક્યિા છે તે જડ છે અને તેથી બ્રહ્મ-આત્મા ભિન્ન છે તેથી નકામી અનાવશ્યક ક્રિયાઓના બેજાથી આત્માને દાબી દઈ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે ચોગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અંતિમ સિદ્ધાંત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી, અએવ આવશ્યક વ્યાવહારિક ફ્લિાઓ કરતાં તથા ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્ય. જ્ઞાન ન વિસ્મરવું જોઈએ. બાહ્ય ક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે.
૨૦૨ આત્માના તાબે કિયાએ રહેવી જોઈએ પૃ. ૫૮૬
જે કાલમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિ નો વિકાસ થાય એવી ફ્લિાઓ ગમે તે હોય તે પણ તે સર્વપદેશસાનુકૂલ છે એવો નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. માણસ માટે ક્યિા છે; ક્યિા માટે માણસ નથી.
ર૦૩ મહાત્માઓને સર્વ દેશીય બેધ પૃ. ૫૮૭
જે ધર્મમાં વિચારોની વિશાળતા વ્યાપકતા અને ધાર્મિક અનેક ભેદવાળી ક્રિયામાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવાની સુધારણું છે તે ધર્મ અન્ય ધર્મોને પિતાનામાં સમાવીને જીવી શકે છે અનન્તજ્ઞાની મહાત્માઓનો એકદેશીય બોધ હેતનથી. તેઓના.
For Private And Personal Use Only