________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૪ ]
કમ યાગ
આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક ક્રિયાઓના આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતા નથી. વિશ્વમાં જેટલા ધમત લેઢેક્રિયામત ઉઠયા છે તે સર્વાંનું મૂળ ખીજ આત્મામાં છે અને તે સા આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સંપ્રદાય-મત-ગચ્છ
ભેદોમાં મુઝાવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યોની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ ક્રિયાઓને નિર્માહપણે સાધ્યના સાધનપણે વિશ્વ મનુષ્યો સેવે તેમાં કોઇની અવનતિ થતી નથી. ક્રિયામામાં નિહિતા રહે છે તા તે પરસ્પર વિરુદ્ધ દેખાતી ક્રિયાઓને સ્વપરને કંઇપણુ હાનિ થતી નથી, સ દનાની આત્માદિ વિષય માન્યતાઓના અનેક નયાની સાપેક્ષતાએ જેમ જૈનદનમાં સમાવેશ થાય છે તેમ સ દનાની પરસ્પર 'વરુદ્ધ ધાર્મિક ક્રિયાએના અનેક નયેાની સાપેક્ષતાએ જૈન દનમાં સમાવેશ થાય છે—એવુ આત્મજ્ઞાની ગુરુગમથી અવબેધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કેઇ જાતના પ્રત્યેવાય નડતા નથી.
૨૦૦ સ્વાધિકારે ક્રિયા કરવી પૃ. ૫૮૫
પેાતાને જે રુચે તે સ્ત્રાધિકારે ક્રિયા કરવી પરંતુ અન્યા જે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય તેમાં કલેશઅરુચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. પાકિ ક્રિયાએ જ્યારે રૂઢિાને ધારણ કરે છે તેમાં કેટલીક મિશ્રતા થઈ જાય છે અને મૂત્ર ઉદ્દેશનું રહસ્ય કેટલીક વખત આચ્છાદિત થઈ જાય છે.
For Private And Personal Use Only