________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ ૪૩ ]
અગ્ર પ્રગતિકરી શકાય છે. જેનામાં ઉત્સાહપ્રયત્ન નથી તે નિજીવની પેઠે કંઇ પણ કરવા શક્તિમાન થતા નથી,
તુ અનુત્સાહથી ઠંડાગાર જેવા ના અન. સતતો ત્સાહપ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયતઃ અવબાધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામાં જે જે આવશ્યક કન્યકાર્યાં કરવાનાં હોય તેમાં સતત્તાત્સાહ ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠા અને રાજપુતા અનુત્સાહી અન્યા તેથી તેઓને પરાજય થયે। . અને અર્હમ્મદશાહ અમદલ્લીએ કેર વર્તાવ્યે. બ્રટીશા જમના જાપાનીઝે સતતાત્સાહપ્રયત્નથી કાર્ય કરે છે તેથી સર્વત્ર તેઓનાં છાંતા અપાય છે. હિન્દુસ્થાનના લાકે જયારે સતત ત્સાહપ્રયત્નને સેવશે ત્યારે વાસ્તવિક પ્રગતિ થશે. ૧૯૮-૯૯. ધાર્મિક ક્રિયાને રૂઢી ન બનાવે। પૃ. ૫૮૪-૮૫
સર્વ ધર્મના સાધુઓમાં, સન્યાસીઓમાં, ધર્માચાર્યાંમાં, ગરમાં, ચેાગીઓમાં, વેષાદિભેદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયેા હાય છે જ અને તેથી વિશ્વવર્તિ મનુષ્યમાં એક સરખા વિચાર અને એક સરખાં આચાર પ્રવર્તતા નથી, વિશ્વવતિ મનુષ્યોમાં ભિન્ન ભિન્ન આચારાનું વૈવિધ્ય કદિ ન્યુ નથી, ટળવાનું નથી અને ટળશે નહિ. એક ધમાં એક ગચ્છમાં પણ આચારવિચારના ભેદ્ય તા પ્રકટવાના, ધર્મવ્યવહારામાં અને લૌકિક વ્યવહારાની ક્રિયાઓના ભેદેમાં પરસ્પર વિરુશ્વતા અવલેકવાના કરતાં પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં કઇ કઇ દૃષ્ટિયાથી કયા કયા ક્ષેત્રકાલાનુસાર સત્યતા આદેયતા રહેલી છે તેના વિચાર કરવાની પ્રથમ જરૂર છે.
For Private And Personal Use Only