________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૨ ]
કમ યાગ
વૈશ્યાએ અને શૂદ્રોએ મેાડાસક્તિથી જેટલી પેાતાની પતિતદશા કરી છે તેટલી અન્યાથી થઈ નથી.
૧૯૫ નિષ્કામી ઉપકારને બદલે દી ન ઇચ્છે.
પૃ. ૫૬૯/૦
નિષ્કામી મનુષ્યે કેાઇના ઉપકાર કરીને તે પાા ઉપકાર કરે તેવી સ્થિતિમાં પોતાને મૂકવા પ્રયત્ન કરતા નથી, નિષ્કામી કમયોગીએ કોઈના પર ઉપકાર કરીને તે ઉપકાર કર્યો એસ કોઇની આગળ કથવા પણ ઇચ્છા રાખતા નથી. સકામી મનુષ્યા ઉપકાર પ્રવૃત્તિના સામે બદલા લેવાને ઇચ્છે છે; પરંતુ નિષ્કામી કચેગીએ તે સરવાણ કરીને પરમાથ પ્રવૃત્તિ કરે છે તેના સામેા બદલે વાળવા કેષ્ઠ પ્રવૃત્તિ કરે તો તેમાં પણ તે શુભ ભાવને ધારણ કરતા નથી.
૧૯૬-૯૭. સતત ત્સાહથી પરમપદની પ્રાપ્તિ
પૃ. ૫૭
સતતાત્સાહ પ્રયત્નથી ક્ષુદ્ર મનુષ્ય પણ ગ્લાડસ્ટનની પેઠે મહાન બનીને લાખા કરાડી મનુષ્યના અનુશાસ્તા બની શકે છે. સતતાત્સાહ પ્રયત્નથી જમનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્કે જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સત્ર વિશ્વ વિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતતાત્સા હથી પ્રયત્ન કરીએ તેા તેમાં કાઈ જાતના પ્રત્યવાય આવતા નથી. સતાસાડુપ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમાં
For Private And Personal Use Only