________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૪૧ ] હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉરચ શિખરે આરોહી શકાતું નથી.
૧૯૨ પાણીપતના મેદાનમાં મરાઠાઓ પૃ પ૬
પાણીપતના મેદાનનાં જે મરાઠાઓએ મહાસતિ ન ધારી હેત તો દીલ્લી પર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઈ હેત. મુસલમાનેએ મહિાસક્તિ વિના હિદુસ્થાન પર રાજ્ય કર્યું હોત તો પરસ્પરમાં યુદ્ધ થાત નહિ.
૧૯૩ મહાસકિતઓએ હિંદુઓને દાસ બનાવ્યા પૃ. ૫૬૬
મુસલમાનોએ વા યુરોપી અનોએ હિંદુઓને જીત્યા એમ કહેવા કરતાં હિંદુઓમાં મહાસક્તિ વધી તેથી મહાસકિતએ હિંદુઓને પિતાના પગ તળે કચરી અને ના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે.
૧૯૪ મહાસકાની દશા. પૃ. ૫૭
આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીએ રાત્રી સમાન છે. ઘુવડ જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકમગીઓની ઉજજવલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓનાં વહાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવાં તે કરેડ દરજજે શ્રેષ્ટ કમ છે. ભારતમાં બ્રાહ્મણોએ ક્ષત્રિએ
For Private And Personal Use Only