________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪• ]
કમયગ
અને અનન્તગુણી હાનિ કરી શકે છે, મૂઢ મનુષ્યાનાં નિર્દેૌષ કર્યાં પણ સદોષતાને પામે છે. માહાસક્ત મનુષ્ય સાત્વિક કર્મોને કરે છે તાપણ તે રોગુણુ અને તમેગુણરૂપે પરિણમે છે. મૂઢ મનુષ્યા જેઆના ઉપર ઉપકાર કરવા ધારે છે તેના પણ ઉપકારના બદલે અપકાર કરે છે. માહાસક્ત મનુષ્યા હડકાયા કૂતરાની પેઠે પેાતાની વિષમય વાસનાએના અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્ય મનુષ્ય પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. માહાસક્ત મનુષ્યા પોતે ઠરીને શાંતિ લેતા નથી અને તે અન્ય મનુષ્યાને પણ ઠરીને બેસવા દેતા નથી, માહાસક્ત મનુષ્યેાનું હૃદય શુદ્ધ ન હાવાથી અપથ્ય બક્ષજુની પેઠે તેઓ ધક્રિયાઓને પણ બંધનરૂપે પરિણુમાવે છે. આહાસક્ત મનુષ્યા દારૂ જેવા હોય છે, તેને અગ્નિ જેવી સામગ્રી મળતાં તુ' ભડકારૂપે અને છે.
૧૯૧ માહાસકત માનવી અસુર જેવા છે. પૃ. ૫૬૬
માહી મનુષ્યનું હૃદય કાળુ હાય છે તેથી તેમાં પરમાત્માના સાક્ષાત્કાર થતો નથી. વેષ, માળા, તિલક, કડી, જનાઇ, કસ્તી વગેરે ધારણ કર્યાં હોય પરંતુ હૃદયમાં નામરૂપની માહાસિકત હોવાથી વેષ, કડી, તિલક, કડી જનાઈ વગેરેથી કઈ કલ્યાણ થતું નથી. નિર્માંડ થવાથી વનના ભિલ્લુને પરમાત્માને જેટલે સાક્ષાત્કાર થાય છે. તેટલે સમૈી એક આરિસ્ટર વા શેઠને પરમાત્માનો સાક્ષાત્કાર થતા નથી અને કર્મીચેાગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ થતી નથી. નામનારૂપને મેહુ નળ્યા વિના અનેક શાસ્ત્રાના અભ્યાસથી વા અનેક ધર્મોનુષ્ઠાનથી
For Private And Personal Use Only
.