________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૩૯ ] આયુષ્યની પળપયત પણ શુમ કમને યોગ ત્યજ નહીં. શ્રી મહા વીરપ્રભુના શિષ્ય ગૌતમસ્વામીએ પણ છેલ્લા સમય સુધી ભવ્યજીને સદુપદેશ દઈ જ્ઞાનગીની કમ-ફરજને અદા કરી હતી.
દશ ગુણસ્થાનકવતિસર્વજ્ઞ તીર્થકરસમાં મહાદેવે પણ વીતરાગ બન્યા છતાં શુભકર્મને ત્યાગ કરતાં નથી તે અન્યજીએ શુકજ્ઞાની બની કેમ શુભ પારમાર્થિક આવક કમને ત્યાગ કરે જોઈએ? અલબત્ત ન કરવું જોઈએ. જ્ઞાન–કમગીના જીવને એક શ્વાસેચ્છવાસ પણ જગતની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભ વિચાર વિના જતું નથી. આ વિશ્વમાં જ્ઞાનીકગી મહાત્માઓ સર્વ કંઈ કરે છે, છતાં કરતા નથી અને અજ્ઞાનીએ મેહુથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં તેઓ મહાશકિતથી કર્તા છે, માટે અજ્ઞાનદશ –મહદશાને ત્યાગ કરી સર્વ શુભ કર્મો કરવાં જોઈએ. મઢમનુષ્યના જ્ઞાનગુરુએ છે. મૂઢમનુષ્યના હૃદયને શુદ્ધ કરવાં એ જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આતમજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસક્ત મૂઢ મનુષ્યને આ માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભક્તિ દ્વારા મેહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનને પવિત્ર કરવા.
૧૯૦ મહાસક્ત માનવી અસુર જે
છે . પપ
વકતા હૈય, પંડિત હેય, ફિલેસેફિર હેય. લેખક હાય ૫ નામરૂપવાળા પદાર્થોમાંથી મેહાસકિત ટળી નથી ત્યાંસુધી તે મૂઢ મેહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અપલાજ કરી શકે છે
For Private And Personal Use Only