________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
કમલેગ છે. પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણું ઉત્તમતા સિદ્ધ કરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે. ઘણી પ્રવૃત્તિથી રજોગુણ અને તમે ગુણી હિલચાલ-ચળવળ વધે છે અને તેથી એક વાર તે દારૂમાં દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણું વા કરેડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કોઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગણમાં છે એવી પ્રવૃત્તિ એને કરવા માટે જ્ઞાનીઓ ફરમાવે છે.
૧૮૮. જ્ઞાનીએાની ફરજ પૃ. ૫૭ આત્મજ્ઞાનીઓ કંઈ ને કઈ પારમાર્થિક કાર્યો કર્યા કરે છે. તેઓ તે માટે જે કંઇ ત્યાગ કરે પડે તેને ત્યાગ કરે છે. આતમજ્ઞાનીઓ જે ભાવભાવ સ્વભાવ પર વિશ્વાસ મૂકી બેસી રહે તો આ જગતમાંથી પરેપકાર તત્વનો લેપ થઈ જાય અને ચંદ્રસૂર્ય પણ લેપ થઈ જાય, આમજ્ઞાની ગૃહ વ ત્યાગીઓની ખૂબી એ છે કે–તેઓ આસક્તિવિના સર્વ શુભ કર્મો કરે છે, તેથી તેઓને કોઈ જાતને લેપ લાગતું નથી અને મુક્તતાને આ ભવમાં નિશ્ચય થાય છે.
૧૮૯
મહાવીરની ધર્મદેશના પૃ. ૫૬૪
ભારતના કમગીઓના એને જ્ઞાનગીઓના શિરોમણિ સર્વજ્ઞપ્રભુશ્રી મહાવીરદેવે આયુષ્યનો અંત થતાં સોળ પ્રહર સુધી ધર્મદેશના દઈ જગજીને ઉદ્ધાર કરી શરીરને ત્યાગ કર્યો હતે. તેઓએ કૃતકૃત્ય થઈ વિશ્વ મનુષ્યને જાહેર કર્યું છે કે છેલ્લી
For Private And Personal Use Only