________________
Shri Mahavir Jain Aradhana Kendra
કણિકાઓઃ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૭ ]
૧૮૬, આત્મજ્ઞાનીના અધિકાર. પૃ. ૫૫૮
આત્મજ્ઞાન પામ્યાવિના અને અહંમમત્વ ત્યાગ્યા. વિના કેટલાક લોકો નિષ્ક્રિય બની જાય છે તેથી તે કર્માંચાગથી ભ્રષ્ટ થઈને પુનઃ હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારતવ માં અનેક જ્ઞાનીએ ઉદ્ગમવે છે. તેએ લેાક કલ્યાણકારક કર્મોમાં લેાકેાને યેજે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઆ જે કાંઇ કરે છે તેમાં તે બધાતા નથી, તેથી કમ કરવાના અધિકાર જ તેઆને છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીએ અન્તરમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ધ્યાનના વિચારો કરે છે તે પણ એક જાતની સૂક્ષ્મ ક્રિયા છે તેની સિધ્ધિથી જગના લેાકેા પર અતગુણે ઉપકાર કરી શકાય
For Private And Personal Use Only
૬૮૭, યાગીનુ સ્વરૂપ પૃ. ૫૯
ધુળના ઢગલા પર બેસીને જે નિવૃત્તિ સુખના અનુભવ કરે છે તેના સુખને ઈન્દ્ર પણ પહોંચી શકતા નથી. આર્યાવ`ના જ્ઞાની એને નિવૃત્તિ પસદ હોય છે આર્યાવના આ મનુષ્ય જો આત્મજ્ઞાનીએ થાય છે તેા તએ નિવૃત્તિમાર્ગોને પસદ કરે છે. આર્યાવર્તીના જ્ઞાનીઓને અને ભક્તોને પતા, ગુફાઓ, એકાન્ત સ્થળા, નદીએ, જંગલે, ઘણાં રુચે છે. તેઓને રાજ્યસુખ ભગવવાની ઈચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્ત્વજ્ઞાનીઓની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઈ હોય