________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૩૫] ચારિત્રધર્મ, જ્ઞાનદશનચારિત્રધર્મ, ઉપશમધર્મ, ક્ષયે પશયમ, ક્ષાયિકધર્મ, ઉપદેશધર્મ, સદાચારધમ, તપધર્મ, દ્રવ્યભાવવી ધમ, સર્વત્રવ્યાપકધમ, સાધકધમ, સાધ્યધમ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રડધર્મ, શિષ્ય ધમ, ગુરુધર્મ, આચાર્ય ધર્મ, પુણ્યસંવર નિરાધમ, ષટકારકધર્મ, લયધર્મ, સ્થિરધમ, ઉપદઘમ, પ્રવૃત્તિમયધર્મ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમય પ્રવૃત્તિ ધમ, વસ્તુસ્વભાવધ, પરમાત્મધર્મ, અન્તરાત્માધર્મ, અવિરતિ, સમ્યગદષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતરાગધમ, અપ્રમત્તધર્મ, ક્ષણિકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધમ, આગ નિગમધમ, અનુભવધર્મ, સહજાનન્દઘમ, સ્વજાતિધમ. વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત ભેદે છે, તેઓનું નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેને અનુભવ પ્રાપ્ત કરવું જોઈએ. નિક્રિય ધર્મ અને અક્રિયધમ, આવશ્યક ધમ, સ્થિરતાકારકધર્મ, અર્થનિવાસ્કમ, નિર્ભયધર્મ આદિ ધર્મોનું આમદષ્ટિએ સૂફમસ્વરૂપ અવધવું જોઈએ. આત્માના જ્ઞાનાદિ અનન્ય ધર્મોનું અનત વર્તુલ અવધીને દુનિયાના મનુષ્યને તેઓના યોગ્ય ધર્મોમાં સ્થિર કરવા જોઈએ કે જેથી દુનિયામાં અંધેર રહી શકે નહિ. પ્રગતિકારકધમ, અવનતિકારકધર્મ-આહિ ધનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યને દેશકાલાનુસાર ઉપસર્ગ અને અપવાદના ઉપાથી સ્થિર કરવા જોઇએ. શ્રી કૃષ્ણ અજુનને બંધ આપીને થિરપ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યો, તેમ જ્ઞાની એવા કામગીઓએ દુનિયાના મનુષ્યોને તેમના એગ્ય દરેક ધમાં સ્થિર કરવા જોઈએ.
For Private And Personal Use Only