________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૪]
કમગ બ્રહ્મ માની તેની આરાધના કરે છે. રજોગુણ તમોગુણ અને સત્વગુણ રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ આત્માની કેટલાક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ પ્રભુની કેટલાક-સેવા આરાધના ભક્તિ કરે છે. ચઉદ રાજકમાં રહેલ સર્વજીના ચિત્માત્ર સત્તાને કેટલાક કેવલાદ્વૈત દષ્ટિએ કેવલ એક બ્રહ્મ માનીને તેની ઉપાસના કરે છે. કર્મસહિત સંસારી સર્વે આત્માઓના સમૂહને એક સમણિરૂપ પ્રભુ માનીને કેટલાક તેની સેવા-ભક્તિ-ધ્યાન કરે છે. એ પ્રમાણે સર્વત્ર ધર્મદષ્ટિોમાં બહિમા અંતરાત્મા અને પરમાત્માની ધયાન-સેવા થઈ રહેલી છે.
૧૮૩. કર્મના અનેક પ્રકારે.
પૃ. ૫૪૯–૧૦
વ્યવહાર અને આત્મિકધમમાં લોકોનું સ્થય કરવા માટે કમગીઓએ જે ઘટે તે કર્મ કરવાં જોઈએ. રાજ્યધર્મ, પ્રજા ધર્મ, સામાજિકધમ, નૈતિકધર્મ, બ્રહ્મધમ, બ્રાહ્મણધમ, ક્ષાત્રધર્મ વૈશ્યધમ, શુક્રધર્મ, અહિંસાધર્મ, સત્યધર્મ, અરયધર્મ, બ્રહ્મચર્યધર્મ, કુટુંબધિર્મ, અતિથિધર્મ, ગૃહસ્થમ, દેશિકધર્મ, રક્ષણધર્મ, સ્વધર્મ, પરધર્મ, ભક્તિધર્મ, સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધમ, અનેકાત, ઔપચારિકધર્મ, અનુપચારિકધર્મ, અનુપરચરિત સદ્દભૂત વ્યવહારધમ, આત્મધર્મ, વ્યવહારધમ, નિશ્ચયધર્મ, જડમ, ચેતનધમ, ભાવના, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ, પરોપકારધમ, દાનધમ, ભાવના ધર્મ, લોકોત્તરધમ, સર્વ ધર્મવસ્થા રક્ષકધર્મ, અનેકદષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ
For Private And Personal Use Only