________________
Shri Mahavir Jain Aradhana Kendra
કણું કાએ :
k
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૩ ]
વલમાં લઘુ વલરૂપ સધ દર્શનનોનો સમાવેશ થઈ જાય છે. જૈન ધર્મીમાં સ જીવમાત્રના સમાવેશ થઇ જાય છે, દુનિયામાં જે જે પદાર્થો છે તે સ`ના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઇ જાય છે. અતએવ જૈન ધર્માંની અનંત વર્તુલતાની ખડાર કોઇ ધર્મ રહેતા નથી. અસંખ્ય ચેગાના ધમક સાગરની બહાર કાઇ દુનિયાના ધર્માં રહેતા નથી તેથી અસંખ્ય ચેગેથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામાં કાઈ જાતના વિધ આવતે નથી; કોઈ આત્માને વિષ્ણુરૂપ માનીને તેની ઉપાસના કરે છે, કાઇ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે, કોઈ આત્માને દૈવી શક્તિરૂપ માનીને તેની ઉપાસના-આરાધના-ભક્તિ કરે છે. કેઇ આત્માને અલ્લા મુન્નારૂપ માનીને તેની ઉપાસના સેવા ભક્તિરૂપ ધ્યાન ધરે છે. કેાઇ આત્મરૂપ પ્રભુને ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવરૂપ માનીને તેની સેવા–ઉપાસના કરે છે. કેાઈ આત્માને પ્રેમરૂપ ગૌતમબુદ્ધરૂપ માનીને તેની સેવા-ભક્તિ કરે છે. કોઇ આત્માને સમસ્ત વિશ્વરૂપ માનીને તેની સેવા કરે છે, કેાઈ આત્માને નિરાકારરૂપ માનીને નિરાકારરૂપે પ્રભુનું ઘ્યાનભન કરે છે અને કઈ આત્મને સાકાર માની સાકારરૂપે પ્રભુનુ ભજન કરે છે. કાઈ ઉત્પાદકરૂપ સર્જનમાં, વ્યયરૂપ પ્રલયમાં અને ધ્રુવતારૂપ સ્થિરતા કાલમાં-ત્રણ અવસ્થારૂપે આત્મારૂપ પ્રભુને માનીને તેનુ ધ્યાન ધરે છે. ઉત્પાદન્ય ધ્રુવસ્વરૂપ આત્મા છે. આત્મારૂપ પ્રભુમાં અનેક ઉત્તમ અવતાર સ્વરૂપે માનીને કેટલાક મનુષ્યે નામરૂપ સહિત તએની આરાધના કરે છે. આત્મારૂપ પ્રભુના અનેક રૂપે અનેક નામેા છે રજોગુણુ તમેગુણુ અને સત્ત્વગુણુ સહિત આત્માને કેટલાક સબલ
.
For Private And Personal Use Only