________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૨૯ નિયમ બાંધી શકાય નહિ અને ત્રણ કાલમાં બની શકે નહિ.
૧૮૦ આપત્તિકાલ-આપદ્ધર્મ. પૃ૫૩૫ હાલમાં ભારતવાસીઓને ધાર્મિક બાબતમાં આપત્તિકાલ જેવું છે. જેમ કે મને તે હાલમાં આપત્તિકાલને અનુસરી જેન કેમની અસ્તિતા રાખવા આપદુધમ સેવવાની આવશ્યકતા શીર્ષ પર આવી પડી છે. જેમકેમના સાધુઓએ અને ગૃહરએ ઉત્સગ. માગનું પુનઃ જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાગથી આપદુધર્મના નિયમોને અનુસરી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઈએ. આપત્તિકાલમાં ઉત્સગના કર્મો કરવાથી વિશેષ પતિત દશા પ્રાપ્ત થાય છે અને તેમને ઉદ્ધાર થઈ શકતું નથી. સાધુઓને આપધમ સેવવાની આવશ્યક ફરજ આવી પડી છે. ચોથા આરામાં રચાયેલાં સાધવાચાર સંબંધી ઉત્સર્ગ માગનાં સૂત્રોવડે તેઓ વર્તમાનમાં અન્ય કેમેરા સાધુઓની પેઠે અસ્તિત્વ સરશી શકશે નહિ. વર્તમાનમાં અપવાદમાગથી આપધર્મકર્મ પ્રવૃત્તિઓની મુખ્યતાથી પ્રવર્તીને તેઓ દુનિ યામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી Wવામાં આવે છે. ઘણા એકાતિક રૌઢિક આચારોમાં બેજાથી દબાયેલી કે મને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારની અને સ્વતંત્ર આચારોની યૌગિકશૈલીએ જરૂર છે જે દેશના જે કાલના લેકપર ઘણા કાયદા પડે છે તે દેશના કાલને મનુષ્યસમાજ દાસત્વકેટિપર આવીને ઊભું રહે છે. છે કે મમાં આપત્તિકાલ સમયે આપધમકને સેવાતાં નથી તે કેમનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે કોમના ગુરુઓ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતું નથી.
For Private And Personal Use Only