________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૦ ]
કયાગ
૧૮૧ અસંખ્ય ચોગાનો ઉદ્દેશ એકજ, પૃ. ૫૩૮
અસખ્ય ચાગ પૈકી ગમે તે યોગની સ્ત્રાધિકારે પ્રવૃત્તિ કરા પરંતુ ધમ ના નિમિત્તભેદે લડો નહિ અને કુસંપ કરે નહિ, મૂલસાધ્યતત્ત્વની ગમે તે યુગે પ્રાપ્તિ થતી હોય તે પશ્ચાત્ મતસહિષ્ણુતા રાખીને સામચિત્તની સ્વયાગ્ય ધર્માંકમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. અસંખ્ય ચૈગના મહાવતુ લમાં સ` ધર્મના સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ મહાવીર પ્રભુ પ્રતિપાદિત જૈનધર્મના પ્રચાર કરવામાં આવે છે. વિશ્વવતિ સવ જીવાને આત્માન્નતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી જશે. વેષ આચાર અને વિચારાની ભેદતાએ પરસ્પર લડી મરવુ ન જોઈએ, વૈષ આચાર અને વિચારના અસખ્ય ચેગેામાં સમાવેશ કરીને વેષાદિને મુક્તિના હેતુભૂત માની વિશાલ દષ્ટિધારી સ્વાચ્ય કમ પ્રવૃત્તિને સરલતામાવે સેવવી કે જેથી આત્મજ્ઞાતની પૂર્ણ પ્રાપ્તિ થાય, લાખા કરાડા ગાયા, જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હાય પરંતુ સના સ્તનમાંથી દુગ્ધરસ નીકળતા હાય તે પશ્ચાત્ હિન્દુ લેની શી આવશ્યકતા છે ? તેમ અસંખ્ય ચાગોથી કરાડો મનુષ્યાને ભિન્ન ભિન્ન વિચાર ક્રિયાપ્રવૃત્તિએ પણ આત્માન્નતિ થતી ડાય અને આત્મસુખના સાક્ષ તકાર થતા હાય તા મતભેદની કઇપણ જરૂર નથી.
જો
૧૮૨ સર્વાં ગચ્છના મહાસંઘની પૂન્યતા, પૃ. પ૩૯-૪૧
જૈનધમ માં ચેારાશી ગચ્છ અનેક મત સપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્ત‘ભ, ડાળા, ડાળીએ પ્રગટે છે
For Private And Personal Use Only