________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૮]
કમગ ૧૭૮ પરમબ્રહ્ય મોક્ષનું સ્વરૂપ અવર્ણનીય છે. પૃ.૫૩૦
આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવરૂપ ગુણેની સાથે ભેગ-જોડાણ સંબંધ થાય છે તેને વેગ કહેવામાં આવે છે. આમા પિતાના પરમાત્મસ્વરૂપને પ્રકાશીને તેમાં જોડાય અને તે વડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારીમાં છે: વાયુ રજૂ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને એગ કથ. વામાં આવે છે. સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ બાહ્ય કર્તવ્યમાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના ને સત્યકર્મના માર્ગે દોરી શકાય છે અને તેઓને અલપહાનિએ અલ્પષે મહાલાભ સમપી શકાય છે.
૧૭૯ પરમ બ્રહ્મમાં લીન થયેલા મહાત્માઓનું સ્વરૂપ,
9 પર પરમબ્રહ્મલીન થવાથી શરીરાદિકની ઉપગિતા અને તેની પિષણુતા તથા પરોપકારતા વગેરે બાહ્યકર્તવ્યતાનો નાશ થતો નથી. પરમબ્રહ્મમાં લીન થયેલ મનુષ્યને શરીરવાણી વગેરેનાં બાહ્ય કર્મો જેમ ઘટે તેમ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં બાહ્યકર્મો અને બાહ્યચેષ્ટા એક સરખી હોતી નથી. તેમાં બાળ જીને પરસ્પર વિરોધ દેખાય તેથી કંઈ તેઓની મહામદશામાં ન્યૂનતા થતી નથી. પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓની બાહ્યકર્મ પ્રવૃત્તિ એક સરખી હોય એવે સર્વ દેશકાલને અનુસરી
For Private And Personal Use Only