________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૨૫] નથી અને પશ્ચાત્ આત્માનંદપૂર્વક બાહ્યપ્રવૃત્તિ પણ પ્રારબ્ધયેગે થતાં જ પંકજવત્ નિલે પદશાને નાશ થતું નથી. શ્રી ત્રષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની યાતિ થઈ છે. ભરતરાજા છખંડના ભક્તા હતા. બત્રીસ હજાર દેશના રાજા હતા, ચેસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હતા. છનું કરેડ પાયદળના ઉપરી હતા. બત્રીસ હજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચકેવતિની પદવીના સ્વામી હતા; છતાં આત્મજ્ઞાનની પ્રાપ્તિથી તેઓ અત્તમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન હતા. તેઓ સર્વ અદ્ધિના ભક્તા છતાં અન્તરથી જ્ઞાનવૈરાગ્યબળે સેક્તા હતા. તેથી તેઓએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યવહારિકકમ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બન્યા. પૃચંદ્ર અને ગુણસાગરના ચરિત્રમાંથી પણ જલપંકજવત્ નિલે પત્રને સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ તે તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મ જ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતો નથી. ભગવદ્ગીતાના ચેથા અધ્યાયમાં નિવે છે કે- માં વમળ સ્ક્રિપતિ છે પૃ ત માં માનતિ વર્નમિન સ વ --આત્મારૂપ કૃણ અન્યને જણાવે છે કે મને કર્મ લિંપતા નથી-મને કમલની સ્પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્મારૂપને અવબેધે છે તે કર્મથી બંધાતું નથી.
૧૫, સાત નયના સાતસે ભેદ થાય છે પૃ. ૫૨ - ૨૧
––મૃગુસૂત્ર-૨ અને gબૂત એ સાત નના સાતસે ભેદ થાય છે કે અસંખ્ય ભેદે થાય
For Private And Personal Use Only