________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
* કમળ દીન મનુષ્યને પણ સ્વશફત્યનુસારે સ્વાધિકારે સ્વફરજને અદા કરવી પડે છે અને તેથી બને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતાં બન્ને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છેએમ બન્નેને પરમાત્મપદમાં સમાન હક્ક યા સમાન સ્વાતંત્ર્ય છે.
૧૩. કર્તવ્ય મેહ ત્યાજ્ય છે. પૂ. ૯૫ કવિસંમેહ વિના જે જે કાર્ય કરવાં એ જ્ઞાનગીનું મુખ્ય લક્ષણ છે. પિતાને આત્મા, કર્તૃત્વ સંમેહ વિના કાર્ય પ્રવૃત્તિ કરે છે એમ સ્વાતમાને અનુભવ થાય ત્યારે અવ. બેધવું કે હવે કમગીને અધિકાર કર્થચિત પ્રાપ્ત થયો છે. આત્મજ્ઞાની કર્તૃત્વસંમહિને પરિડરીને સર્વ કાર્યોમાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિવિષ બનેલું હોવાથી કાર્ય પ્રવૃત્તિ દ્વારા સંમેહ વિષને થી શક્તા નથી. ૧૭૪. જ્ઞાનીની કરણ જલ-પંકજવતું પૃ. ૫૧૬/૧૭
સલેપદશામાંથી નિલે પદશા કરવી હોય તે આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કોઈ ઉપાય નથી. અએવ સુશમનુષ્યએ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી આત્મામાં આનંદરસ અનુભવાતાં ખાદ્યાસક્તિ દળવાની સાથે બાહ્યપ્રવૃત્તિમાં નિલેપ રહી શકાય. ઈન્દ્રિયેની આસકિતવિના અને બાહ્ય પદા
ના ભેગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માને. સ્વાભાવિક આનંદરસ અનુભવાતાં પ્રારબ્ધને બાહ્ય શતાદિને ભેગ થતાં પણ આત્માના આનંદની પ્રતીતિ જતી
For Private And Personal Use Only