________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓઃ
[૨૩] જ્ઞાનીઓની દષ્ટિમાં નથીદેશકાલને અનુસરી પૂર્વાચાર્યો વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષાથે પ્રવૃત્તિ કરવી–એ આત્મજ્ઞાનીઓનું કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીઓ યોગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અન્ય કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્ય કાર્યોથી કદાપિ પશ્ચાત રહેતા નથી. જ્ઞાનીઓ અવધે છે કે પ્રારબ્ધયેગે આહારદિ પ્રવૃત્તિને સેવ્યા વિના અને આવશ્યક કર્તવ્ય કાર્યોને કર્યા વિના છૂટકે થવાનું નથી, અને સવાધિકારે વ્યાવહારિક કર્તવ્ય કાર્યો ન કરવામાં આવે તે સ્વામેનતિમાં અને દેશ સમાજ સંઘ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાના સંભવને તેઓ જાણે છે તેમજ પાપ વાના એ સૂત્ર પ્રમાણે પરસ્પર જીને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વફરજને કદાપિ ત્યાગ ન કરે એમ તેઓ અવધે છે તેથી તેઓ સવાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાર્યોને અત્તરથી વાર રહીને કરીને બાહ્યરૂપ ધમની ફરજ અદા કરીને મારે જત:
થા: એવી વ્યવહાર પરંપરાને આદર્શ જીવનથી આદેશભૂત કરીને અન્ય મનુષ્યને વ્યવહાર માર્ગમાં પ્રવર્તાવે છે.
૧૭ર. આત્મધ્યાનમાં લીન થવાથી જ્ઞાન માર્ગે મુક્તિ
પૃ. ૪૮૬, મહામાં મહાન ચક્રવર્તિ અને રકમાં રંક મનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતાં સ્વફરજદષ્ટિએ બને સમાન છે, કારણ કે સ્વફરજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચકવતિને અદા કરવી પડે છે તેટલી દીનમાં
For Private And Personal Use Only