________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૯ ]
તેમાં કેઇ જાતના શૈધકબુદ્ધિથી ફેરફાર કરી શકયા નહિ; તેનું માન તા પાશ્ચાત્ય વિદ્વાનાને ઘટે છે. આર્યાવર્તે રાત્રીના વખતમાં તેમના કેાડીઆને દીવા કરીને અદ્યપર્યન્ત દ્વીપકના વ્યવહાર ચલાન્યા હતા. ફાનસ સલાઇટ વગેરે આર્યાવર્તીના ક્રમ ચેગીએની કમાણી નથી. હજી પણ આ જાગશે નહિ અને શેાધકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેનુ આય શ્રેષ્ઠત્વ ફક્ત ઇતિહાસના પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ-પ્રવૃત્તિ થતી હૈાય ત્યાં રંગસીઆ બળદગાડામાં બેસીને ચાલવાથી હવે અન્યાની સ્પર્ધાપ્રગતિમાં પ્રસ્થિતિ થઇ શકાવાની નથી.
પત ંજલિ તેના ગ્રન્થાદિક કન્યકાથી આ વ માં સત્ર પ્રાતઃકાલમાં સ્મરાય છે, શાકટાયન, ઉમાસ્વાતિવાચક, દુકુંદાચાય, ભદ્રબાહુ, દેવધિ ગણિક્ષમાશ્રમણુ ધનેશ્વરસૂરિ, વિમલાચાય મકલંક, નિષ્કલ’ક અને સિદ્ધસેનસૂરિ તેએાના કન્ય શાસ્ત્રકાથી આર્ચીના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂષને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલાં કાર્યાંનુ સ્મરણુ, તેઓના ગ્રન્થાથી કરી શકાય છે અને તેઓનું કચાગિલ કેટલુ· બધું ઉત્તમ હતુ' તે તેના વિચારાથી અવમેધાઇ શકે છે. જગડુશાહ શેઠે દુકાલના સમયમાં હજારો મણુ ધાન્યના મુંડા ગરીબેને આપ્યા અને લાખા મનુષ્યને મૃત્યુકાલથી બચાવ્યા તેથી તે દાનમાં આદર્શ પુરુષ ખની તેના કથ્ય કર્મોની લાખા મનુષ્યને ઉપદેશ શિક્ષા આપી શકયા અને તેએ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરી શકયા. ઇડરમાં અંબાવીદાસ
For Private And Personal Use Only