________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
કમ યાગ
કરવામાં સ્વપ્રમય અને સ્વશક્તિના ભેગ આપવા જોઇએ. જે મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે કન્યકાયાને કરતા નથી તેએ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી.
રાજાને પ્રતિમધ દેવા, સભામાં હાજર રહેવુ, ચતુર્વિધ સધનાં કાર્યો કરવાં, આવશ્યક ધ કાય-ક્રિયાઓ કરવી, ગ્રન્થા રચવા, નવીન ચેાગ્ય શિષ્યા કરવા, વ્યાખ્યાન દેવુ', પ્રતિવાદીઓને નિરુત્તર કરવા, ધ્યાનસમાધિમાં પ્રવૃત્ત રહેવુ વગેરે શ્રી હેમચંદ્રાચાના કાગ હતા. તેથી તે જૈનાના ઉપર મહેાપકાર કરી ગયા છે, કે જેને નકામ પાછે વાળવાને શક્તિમાન નથી. શંકરાચાય ના, ગૌતમબુદ્ધના, મહમદ પેગ બરના, ઇશુને અને શ્રી મહાવીર પ્રભુના કયાગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગત્ કરવામાં જે જે આત્મભાગો આપ્યા છે તેના ખ્યાલ આવશે.
૧૬૭-૧૬૮, પાશ્ચાત્ય વિદ્વાનેાની પ્રવીણતા રૃ. ૪૬૫-૪૬૬
જેણે આગગાડી શેાધી કાઢી તેણે દેશેદેશ ખૂમપાડી નહાતી તે પણ તેના કબ્યથી જગપ્રસિદ્ધ થયે અને તેની આદર્શ કય્તાની અન્ય વિજ્ઞાને શેાધકબુદ્ધિદ્વારા કાય પ્રવૃત્તિ સમજાણી. એડીસન અને દાકતર જગદીસચદ્ર એઝ વગેરે શાધકે અખિલવિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. તેનું કારણ એ છે કે તેઓએ શેાધકવિજ્ઞાનપ્રવૃત્તિ- કર્મીચાગમાં પ્રવૃત્તિ કરી વિશ્વોપયેગી શેાધખાળ કરી છે અને હજી શોધક ક્રયાગમાં મસ્ત ખનીને અનેક જાતની શેાધા કર્યા કરે છે, આર્યાવર્તમાં અનેક વિદ્વાના પાકથા પણ કેાઈએ એ પૈડાથી ચાલનારી ગાડી કે જે લાખા વથી વ ંશપર પરાએ વારસામાં આવે છે
For Private And Personal Use Only