________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[૧૭] બને તે તે ચૌદ રાજલકને સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. ૧૬. કર્મયેગી બનવાનું કારણ? પૃ. ૪૬૩
આર્યો પૂર્વે મહાકર્મયોગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિ તે ખરેખર પાશ્ચાત્ય દેશીએ પાસેથી શિખ જોઈએ અને પાશ્ચાત્યને અત્રત્ય નિવૃત્તિયેગનું શિક્ષણ આપીને તેઓના ગુરુ બનવું જોઈએ. પ્રવૃત્તિયેગ એ વાડ સમાન છે અને નિવૃત્તિયેગ એ ક્ષેત્ર સમાન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિવેગની મદતાની સાથે નિવૃત્તિયેગની પણ મદતા થાય છે અને તેથી નિવૃત્તિ એગીઓને પણ નાશ થાય છે. આવતમાં જ્યારે પ્રવૃત્તિયેગીઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિગીઓનું પણ પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધમમાગ અને કમમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ અને પ્રમાદીઓને દેશનું વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈ પણ આવશ્યક કર્તવ્યકાય કર્યા વિના જીવવાને અને વિશ્વમાંથી કોઈ પણ લેવાનો અધિકાર નથી, આળસુ મનુષ્ય માં નાશકારક શક્તિને સંગ્રહ થાય છે અને તેથી તેઓ વપરના જીવનને નાશ કરવા શક્તિમાન થાય છે; અએવ આળસુ મનુષ્યએ આલયનો ત્યાગ કરીને ઘમ જંદગીને એગ્ય ઉપયોગ કરવો જોઈએ. અમૂલ્ય જીદગીને નકામી ગુમાવવી એ કુદરતને ગુન્હ છે. પ્રત્યેક મનુષ્ય સ્વયેય અવશ્ય કર્તવ્ય કાર્યો કરવા ઉપરાંત સાર્વજનિક આદિ શુભ કર્તવ્ય કાર્યો
For Private And Personal Use Only