________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૦]
કમળ નામના એક ધનવાન જૈન ગૃહસ્થ થયા તેમના વખતમાં દુકાન પડ્યો ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વલે ને અન્ન પૂ. ગરીબને માટે દરરોજ સત્રશાલાએ શરૂ રાખી. તેવી હાન પ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા. તેથી તેમના નામની સાથે હજારે મનુષ્ય તેવી દાનરૂપ કમગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકારે સ્વપગ્ય અને પગ્ય કલ્યાણકારક કાર્યો કરે કે જેથી તમારાં કતવ્ય કાર્યોને અવલેકી લેકે સ્વકમયેગમાં પ્રવૃત્તિ કરી શકે. ભરત, બાહુબલી, અભયકુમાર, ઢઢણુકુમાર, મેઘકુમાર, સિરિયક, સ્થૂલભદ્ર, નંદિષેણ, કવન્નાશેઠ, કેશીકુમાર, શાલિભદ્ર વગેરે મહાપુરુષે કર્મવેગપરાયણ બનીને આદર્શ પુરુષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કમલેગી બનીને ન શાસનની સેવામાં વમલેગ આપી આદર્શ પુરુષતાને ખ્યાલ આવે છે. વેદાન્ત દર્શન પ્રવર્તક અનેક આચાર્યોએ સ્વધામ ગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મગ આપે છે તે તેના જીવન ચરિત્રેથી માલુમ પડે છે.
૧૬૯ લાભાલાભ વિચારી પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી. પૃ. ૪૭૧
સવતંત્રપણે અનેક જ્ઞાનથી સવાધિકાર કર્તવ્ય કર્મક્રિયા નિર્ણય કર જોઇએ ગૃહસ્થદશા ત્યાગ કરીને ત્યાગની દશા સ્વીકારતાં કર્તવ્યકકિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે કાર્યક્રયાઓને ભેદ પડે છે જેથી જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યક્તા હોય તેને પ્રથમથી વિવેક કરીને તેને આદર
For Private And Personal Use Only