________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
કમલેગ ખી જણાય છે. આવી રીતે આ વિશ્વશાલામાં પરોપકારનું સ્વરૂપ અવધીને હે મનુષ્ય તું પપકાર કર, પોપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકમ કરવામાં સ્વાધિકારે પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકારી મનુષ્ય મન વાણી કાયા અને લક્ષમાંથી સદા ઉપકાર સેવવા યુગ્ય છે. પપકારી મનુષ્ય પરોપકારને સ્વકર્તવ્ય સમજી સ્વાધિકાર સેવ જોઈએ.
૧૬૧ કરણ વિનાના ઉપદેશની નિષ્ફળતા પૃ૦ ૪૫૬
જે મનુષ્ય પોતાના શબ્દોની કિંમત સમજતો નથી તે કદાપિ પ્રમાણિક બની શકતું નથી. જે મનુષ્ય બેલેલા બેલ પાળીને તે પ્રમાણે વતી બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સદ્વર્તનને અધિકારી બને છે. ઘટાટોપ અને ફટાપ માત્રથી મનુષ્યના આત્માની ઉગ્રતા સિધ્ધ થતી નથી, પરંતુ તેના શબ્દો પ્રમાણે તેની પ્રવૃત્તિ જયારે થાય છે ત્યારે તેની મહત્તા અવબોધાઈ છે. મનુષ્ય પ્રથમ તો બાલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઈએ.
૧૬ર કરણું વિનાના ઉપદેશની નિષ્ફળતા પૃત્ર ૪પ૭
જે મનુષ્ય ઘણું બેલ બોલ કરે છે અને અન્યોને રંજન કરવામાં અનેક પ્રકારની કથની કરે છે તેનામાં પ્રાયઃ સદ્વર્તન સંબંધી પિલ હેાય છે. મનુષ્ય પ્રથમ કહેણી પ્રમાણે રહેણું માટે દરરોજ અભ્યાસ કરવો જોઈએ અને કહેણી પ્રમાણે રહેણું રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઈએ.
For Private And Personal Use Only