________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ:
[૧૫] કહેણી પ્રમાણે રહેણી વિના ધર્મમાગમાં વા કર્મમાગમાં કદાપિ કઈ પ્રગતિમાન બની શકતું નથી.
૧૬૩ પિથીમાના રીંગણ પૃ. ૪૫૭ સાધુનાં વસ્ત્ર પહેરવા માત્રથી હવે સાધુના શબ્દોની અસર મનુષ્ય પર થવી મુશ્કેલ છે. સાધુએ પ્રથમ કહેણું પ્રમાણે પ્રમાણિકપણું ધારણ કરીને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તો તેમના ઉપદેશની અસર ખરેખર મનુષ્યો પર થશે અન્યથા પિથીમાંનાં રીંગણુની પેઠે અન્ય મનુષ્યો પર ઉપદેશની અસર થવાની નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યએ એક વાર ઉપદેશ દેવાને કહ્યું ત્યારે શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે જે પ્રમાણે ઉપદેશ દેવામાં આવે તે પ્રમાણે રહેણું હેય છે તે અન્ય મનુષેપર ઉપદેશની અસર થાય છે. મારી રહેણું એજ તમને ઉપદેશ છે.
૧૬૪ આદર્શ ક ગીએ પૃ. ૪૬૦/૧ કુરાણ, શિવાજી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અશેક, સંપ્રતિ, શ્રેણિક વગેરે રાજાએ સ્વાધિકાર ક્રિયાવડે આટશ પુરુષ બનેલા છે તેથી તેઓનાં જીવનચરિત્રે વાંચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. શુકજ્ઞાનીએ શ્વકર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને આદર્શ પુરુષ બની શક્તા નથી. શુકજ્ઞાનથી મુક્તિ થતી નથી તેમજ ધર્મ તથા વિશ્વને ઉદ્ધાર થતું નથી માટે શાબ્દિકપંડિતએ અને તાર્દિક પંડિતે એ સ્વકતવ્ય આવશ્યક છે જે કાર્યો હોય તેમાં ચિત્ત રાખીને ગેખલે દાદાભાઈ નવરોજજી રાનડે વગેરે
For Private And Personal Use Only