________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૦ ]
કમ યાગ
પીવું, માજશાખ મારવા અને સ્વાર્થમાં લયલીન રહેવુ એટલું કરવા માત્રથી કઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિ. મનુષ્યત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકારપ્રવૃત્તિ મુખ્ય કારણીભૂત છે; માટે મનુષ્ય ! અન્ય આલપપાલના ત્યાગ કરીને પરમાર્થ કર, ઉપકાર કર, ઉપકારથી તું મહાન્ થઇશ. હું મનુષ્ય ! વાસ્તવિક ગુણાની પ્રગતિ કરવામાં ઉપકારનું અવલખન કર.
૧૬૦. જૈન પરીપકારી મનુષ્યા. પૃ. ૪૪૮
ધર્માર્થ કાંક્ષીમનુષ્યએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સ. ૧૯૪૭ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડ્યો તેનુ વિષ તેને સ` શરીરમાં વ્યાપી ગયું. તેને ઉંચકીને ગામમાં લાવવામાં આવ્યે પણુ ઉતર્યું નહિ; એવામાં જૈવવશાત્ ત્યાં એક કીર આણ્યે. તેણે તુરત મંત્રથી સસ્તુ વિષ ઉતાર્યું અને પશ્ચાત્ તુરત તે તેના મા` પ્રતિ ગમન કરવા લાગ્યો, જે મનુષ્યને સર્પ કરડયે। હતા તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણી આજીજી કરી અને તેની પાછળ દોડી તેને ઉભા રાખી પગે લાગી મે હાથ જોડી ઘણુ કહ્યું, ત્યારે પેલા ફકીરે કહ્યું કે-મે તમારા કુટુંબી મનુષ્ય પર ઉપકાર કર્યુંછે તેથી હું તમારૂં કઈ પણ લેવાના નથી, વિશેષ શું ? તમારા ઘરનું જલ પણ શ્રડીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના મળે સને મંત્ર ભણુતાં સર્પ તુરત ઉતરી જાય છે અને મને વાસ્તવિક જે ફૂલ થવાનુ હોય છે તે થાય છે માટે Rsને હવે તમે કઇ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દૃષ્ટાંત ઉપરથી અવધ
For Private And Personal Use Only