________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ :
[ + ]
પ્રવૃત્તિઓ થયા કરે છે તેથી કઇ પાપકાર પ્રવૃત્તિની સ્વક્ર થી પરાડમુખ ન થવુ* જોઇએ. એક શેઠ નટ્ટીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠના પુત્ર નદીના પ્રવાહમાં તણાવા લાગ્યા ત્યારે તેણે નદીના કાંઠે ઉપવિષ્ટ શ્રેષ્ઠીને મચાવવા માટે બૂમ મારી; પરંતુ તે શેઠ વિચારવા લાગ્યા કે શેઠના પુત્ર નદીની બહાર કાઢતાં તે પરણુશે અને મૈથુન કરી નવ લાખ જીવને મારશે તથા ષટકાયની હિંસા કરશે; અતએવ તેને ખચાવવામાં કાઇ જાતના ફાયદો નથી; ઉલટુ ભવિષ્યમાં જે હિંસાદિ પાપા કરશે તેનુ મ્હને પાપ લાગશે...આવે વિચાર કરી તેણે શેઠના પુત્રને નદીમાં તણાવા દીધા પરન્તુ તેને નદીની બહાર કાઢ્યો નહિ. નદીના તીરપર ઉપવિષ્ટ શેઠે સ્વગુરુ પાસે શેઠના પુત્રને નટ્ટીના પ્રવાહમાં તણાતાં છતાં ન કાઢવાના વિવેક દર્શાવ્યા. ગુરુએ તેના કુવિવેકની અવગણના કરીને કહ્યું" કે—અરે મૂખ`! તું દોષ વા ધર્માંમાં હજી કઈ સ્રમજતા નથી. સર્વ જીવામાં મનુષ્ય માટે છે. તેની રક્ષા કરવામાં અન્ય જીવાને હાનિ થતી હોય તાપણુ હૃદયમાં હાનિ કરવાના પિરગુામ ન હેાવાથી હિ'સાદિ દ્વેષનું કમ` લાગતું નથી અને મહાન પુણ્ય તથા નિશ થાય છે. મહાપુણ્ય તથા નિરાકારક પરીપકારી કાર્યા કરતાં અલ્પકમાં બંધ થાય એવા દ્વેષ થાય તે પણ તેવાં પાપકારી કાર્યો કરવાં જોઈએ, મનુષ્ય જીવીને જે પાપકાર્યો કરી શકે છે તે અન્ય પ્રાણીએ કરવાને શક્તિમાનૢ નથી. ૧૫૯. ઉપકારની અનેક દિશાએ પૃ. ૪૪૭
મનુષ્ય જો અન્યોના ઉપર ઉપકાર ન કરે તે તેના જેવા દુષ્ટ આ વિશ્વમાં અન્ય કોઈ ગણાય નહિ. ખાવું
For Private And Personal Use Only