________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૮ ]
કમ યાગ
૧૫૭. ત્યાગીઓના વિશ્વ ઉપર અનંત ઉપકાર ૪૪૨-૪૩
આ
જ્યારે ત્યાગીઓમાં પ્રમાદના પ્રવેશ થાય છે ત્યારે કાઇ મહાત્મા જગમાં પ્રગટી નીકળે છે અને તે પ્રમાદના પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓદ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમ મને છે. સત્ય ધર્મના, ત્યાગી તી કરાદ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઆવડે ધર્મના પ્રકાશ થાય છે તેથી ત્યાગીની સંક્તિ માટે વિવે સદા તત્પર રહેવુ જોઇએ. ગૃહસ્થાશ્રમી વિશ્વપર અનેક ઉપકારા કરવાને શક્તિમાનૢ થાય છે, જગમાં મહાન્ ઉપકારનાં કાર્યો કરતાં અલ્પદોષો થઇ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતાં હિંસાદિદેષથી સવથા મુક્ત થઇ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાય-સ્વપરને મહાન લાભ થાય અને અન્ય જીવાને સામાન્ય હાનિ થાય એવાં પાપકાર કાનિ સાપેક્ષ દૃષ્ટિએ સેવવાં જોઇએ. સસ્થા નિરવધદશાએ પાપકાર કાર્યો કરવાં એ સચીવટ સાપેક્ષ ષ્ટિએ સાધ્ય થઈ શકે છે. અપોષ અને મહાલાભની ષ્ટિએ વિશ્વમાં પાપકારી કાર્યો કરવાં જોઈએ. શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનિઓ વિવેકદૃષ્ટિપુરસ્પર પરાયકારિક કાર્યો કરે છે, અને પુણ્ય પાપથી નિર્માંન્ધ રહી પરમા
ભુપદ પ્રાપ્ત કરી શકે છે.
૧૫૮, મનુષ્ય જીવનની મહત્તા ૪૪૩-૪૪
રાજા, ધર્માચાય, યોગી, સન્ત, સાધુ, ગુરુ, માતાપિતા, વૈદ્ય, વગેરે આ વિશ્વમાં વિશેષતઃ ઉપકારક છે માટે તેએની રક્ષા કરવામાં અલ્પહાનિ થાય-અપદેષ થાય તેપણ તેએનો સેવાભક્તિ અને રક્ષા કરવી જોઇએ. મહેાપકારની પ્રવૃત્તિએ સાથે અલ્પદોષાની
For Private And Personal Use Only