________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૧૧] વાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઓઘદષ્ટિ આદિ અણદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવધી ઉપકાર કરે જોઈએ. દ્વપકાર, ભાવપકાર, નિશ્ચપકાર, દશનેપકાર, જ્ઞાને પકાર, ચારિત્રકાર, વિઘોપકાર કરે, આજીવિકેપકાર, ઔષધપકાર, અોપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકે પકાર–આદિ અનેક પ્રકારના ઉપકારે છે. રજોગુણે પકાર, તમગુણોપકાર અને સત્વગુ
પકાર એમ ત્રણ પ્રકારના ઉપકારનું સમ્મસ્વરૂપ અવધવું.. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત જી રગુપકાર, તમે ગુણેપકાર કરી શકે છે. જે જે કાલે ક્ષેત્રે જે જે ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્ય પકારની ગૌણના ગણાય છે. વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદે પડે છે. નિષ્કામવૃત્તિએ પરોપકાર કરવાની ભાવના ધારણ કરીને ઉપકારોમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સંવત ૧૯૫૭ની સાલમાં હિન્દુસ્થાનમાં મહાદુષ્કાળ પડ્યો ત્યારે અનેક પરે પકારી મનુષ્યએ નિષ્કામવૃત્તિથી મનુષ્યની પર પરેપકારવૃત્તિ આચરી હતી. અમદાવાદમાં કવિ–નાટકકંપની કાઢનાર-જૈન શા ડાહ્યાભાઈ ધળશાજી હતા. તેમના પિતાજી ધળશાજી પક્કા જેન હતા. તેમના હૃદયમાં પ્રતિદિન પરે પકારની ભાવના વધ્યા કરતી હતી. તેઓ દરરોજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુઃખી લેકે પડતાં અને તેમની આગળ પિતાના દુઃખની વાત કહેતાં. ધળશા શેઠ સર્વ લેકેની વાત સાંભળતા અને યથા ચેશ્ય સર્વને દાન આપતા હતા. તેઓની પ્રમાણિકતા અને પોપકારવૃત્તિથી અમદાવાદના. પટા ધનવંત શેઠીયાઓ પાસેથી જેટલા રૂપિયા જોઈએ તેટલા
For Private And Personal Use Only