________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪]
કમમઃ ૧૫૩ ઉપગ્રહને આદર કર. પૃ. ૨૫ - સેના પિતાના રાજા અને પ્રજાનું આત્મભેગવડે સંરક્ષણ કરી શકે છે અને રાજા તથા પ્રજા સ્વશક્તિ વડે સેનાનું સંરક્ષણદિવડે જીવન નભાવી શકે છે. શુક્રવણે પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણદિ વર્ગ પોતાને સંપ્રાપ્ત થએલી શક્તિ વડે સુદ્રાદિ વર્ણપર ઉપગ્રેડ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સમ્યગ ઉપગ્રહ પ્રવર્તી શકતું નથી તે ઉપદ્રવ રેગ દુષ્કાલ વગેરેને ઉદ્ભવ થાય છે અને તેથી જગતમાં અશાન્તિ પ્રસરે છે અને તેની પ્રાણી માત્રને તરતમયેગે અભ્યાધિક
ખની અસર થયા વિના રહેતી નથી. ૧૫૪ ઉપગ્રહને અંગે આત્મગ પણ આપે પૃ. ૪૨૯
જે મુનિવરે જગની પાસેથી અલ્પ પપકાર ગ્રહણ કરે છે અને તેના બદલામાં જગને અનંતગુણ પાપકાર કરે છે એવા મુનિવરેની બલિહારી છે. મુનિવર કરતાં સર્વ તીર્થંકરે અનંત ગુણ વિશેષ ઉપકાર કરીને જગન્ના નાયક બને છે. મહાત્માઓ જગન્ના ઉપગ્રહની આપલેના સંબંધમાંથી મુક્ત થયા બાદ શરીરને ત્યાગ કરીને અકિય નિરંજન-સિદ્ધ-બુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારનો બદલો વાળવાને હેય છે ત્યાં સુધી મહાત્મા
ને શરીર ધારણ કરવાને અધિકાર છે. પશ્ચાત્ તેઓ સાદ અનન્તમા ભાગે મુક્તિપદ પામે છે. તીર્થંકર મહારાજાઓને તેરમા ગુણસ્થાનકે જગત જેને દેશના દેઈ તીર્થકરના મકમ ભેગવવા પ્રવૃત્ત થઈને પુણ્ય કમની નિજર કરવા માટે ભાષાવર્ગણાનાં પુદુગલે ખેરવવાં પડે છે એ બધું પરસ્પરોપગ્રહત્વ સંબંધ છે. ચતુર્થ
For Private And Personal Use Only