________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
કમાગ ખ્યાલ કરશે તે આપોઆપ અવધી શકશે અને પિતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરોપગ્રહત્વના આરાધક બની શકશે.
આપણુ પાસે જે કંઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવું લક્ષ્યમાં રાખીને પ્રત્યેક મનુષ્ય ઉપકાર-ગુણ ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ; આપણને જે કંઈ મળ્યું છે તે અના ઉપકારાર્થે છે. અન્યોની પાસેથી જે કઈ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પોટલ બાંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાને તેમાં ભાગ છે અને અન્ય જીના ઉપગ્રહાથે વસંચિત કરેલી તન મન ધનાદિક શકિત છે-એવું વિચારીને સ્વાધિકારે ઉપમહત્વને આદરવું જોઈએ.
૧૫ર ઉપગ્રહને આદર કરો 9 ૪૨૪/૪૨૫
પરસ્પર ઉપગ્રેડની આપલેમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરેપગ્રહત્વ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીથ કરે અને સિદ્ધો થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધિપૂર્વક ઉપગ્રહત્વ દાનને આપી ઉપત્વની આપલેમાંથી મુક્ત થયા. સત્ય દવા અdય બ્રહ્મચર્ય પરૂિ પ્રહત્યાગ રાત્રિભેચ્છનત્યાગ આદિ તેથી અન્ય જીવે પર ઉપગ્રહ કરી શકાય છે અને આત્માને ભાવગુણેનું સ્વયમેવ ઉપગ્રહત્વ સમપીને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન શીલ તપ અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય જીવેનું ઉપગ્રહત્વ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિરૂપ નદીઓના પ્રવાહથી
For Private And Personal Use Only