________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ अध्यात्मप्रेमी श्रीमद्बुद्धिसागरजीसूरीश्वरसद्गुरुभ्यो नमः।
કર્મયોગ-કર્ણિકાઓ
[ ભાગ બીજે]
૧૫૧ ઉપગ્રહને આદર કર પૃ. ૪૨૩૨૪ મનુષ્ય પિતાનાં મન, વચન અને કાયાના રોગથી અન્ય છ પર ઉપગ્રહ કરી શકે છે. વનસ્પતિને જલ વગેરેને ઉપગ્રહ છે. કીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિંદ્રિય જીવોને પૃથ્વી આદિને ઉપગ્રહ સિદ્ધ થાય છે. આ દુનિયામાં સર્વ જી પરસ્પર ઉપગ્રહરૂપ શૃંખલાથી બંધાયેલા છે. તે ઉપગ્રહરૂપ શૃંખલાની બહિર સિદ્ધો વિના અન્ય જ નથી. આ દુનિયામાં પરસ્પર ઉપગ્રહનાં સાધનેને ઉપગ કરવા સવજીને પિતાના કર્માધિકાર પ્રમાણે હક્ક છે, તે હકકને ત્યાગ કરીને જેઓ ધન-ધાન્ય–જલાકિને સ્વામિત્વ હક્ક સંરક્ષીને અને ઉપગ્રહ લેવામાં વિનભૂત બને છે અને વિશ્વમાં અવ્યવસ્થા અશાન્તિ પાપા દિના કર્તા બને છે, તેને સ્વયં તેઓ યદિ
For Private And Personal Use Only