________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
કર્મવેગ અસ્તિધર્મોને અને અનંતનાતિધર્મોને અનેકધમવાળા ભિન્નનામપર્યાવડે કહે અને અર્થનું અપેક્ષાએક્ય હોય તે તેમાં સાપેક્ષદષ્ટિએ જેનધમત્વ અવધવું જોઈએ. આ પ્રમાણે અનેક અપેક્ષાએ વડે યુક્ત જૈનધર્મને કઈ વેદાન્ત કહે, કઈ આર્યધર્મ કહે, કોઈ તેને સત્યધમ કહે, કોઈ તેને પ્રસુધર્મ કહે-કેઈ તેને સર્વધર્મ કહે કે તેને સાપેક્ષધર્મ કહે ઈત્યાદિ અનેક નામેથી કહે તે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ એક જ રહે છે.
સ્યાદ્વાદનયદષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વ ધાર્મિક તથા વ્યાવહારિક શુભશક્તિને ધારણ કરવામાં અપ્રમાદી બનવું જોઈએ. સર્વ પ્રકારની નિલતાને ત્યાગ કરવો જોઈએ. અનંતજ્ઞાનાદિ શક્તિને સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિને પ્રકટ જે કરે છે તે જેનધમી છે; પછી જાત્યાદિભેદે ગમે તે ગાતે હોય તે પણ વિરોધ આવતું નથી.
આત્મામાં સત્તામાં રહેલી પરમાત્મશક્તિને જે સંબંધ કરાવે છે તેને એમ કહેવાય છે. આત્માની અનંતશક્તિને આવિર્ભાવ થાય એવા આ ઉપાયને વેગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને વેગ કરાવે તેને વેગ કહે છે. અનઃશક્તિ કે જે આત્મામાં અસ્તિરૂપ અને નાસ્તિકરૂપ છે તેની સાથે જોડાવું તે રોગ અવધ.
ગીઓને પાર પામી શકાતું નથી. યોગીઓની યેગશક્તિજેમાં પરસ્પર ભિન્નતા હોય છે. કેઈને કઈ શક્તિ ખીલી હોય છે અને કઈને કઈ શક્તિ ખીલી હોય છે. આત્મજ્ઞાની ગીગુરુની કુવિના ગશક્તિઓની પ્રાપ્તિ થતી નથી. અતએ પ્રીતિભક્તિથી
For Private And Personal Use Only