________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૧૭] મનુષ્યોને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવર્ણલતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારને અને આચારને અનાદિકાલથી સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યત થશે એવું જે જૈનાચાર્યો જાણે છે તેઓ ગચ્છકદાગ્રહ-મતદાગ્રહ આદિ કદાગ્રહે, સંકુચિતદષ્ટિને દેશવટો આપીને જેનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારોના અને આચાના સંસ્કારથી જેનધર્મને સર્વત્ર વ્યાપક પ્રચાર કરી શકશે.
વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણમાં, રમૃતિમાં, બાઈબલમાં, કુરાનમાં, બૌદ્ધધર્મના સૂત્રમાં, યોગશાસ્ત્રોમાં જે જે સ્યાદ્વાદષ્ટિ. મય જૈનધર્મના આચારે અને વિચાર સાસ્કૂલ-અવિરુદ્ધ હોય તે સર્વે જૈનધર્મના સત્યાંશ અને સદાચારે છે એવું અનાદિકાલથી માની જૈન ધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઈએ. રાજગ, લયયેગ, હઠયોગ, મત્રોગ, બ્રહ્મગ આદિ સર્વ પ્રકારના વેગોને જેન ધર્મમાં સ્યાદ્વાર દષ્ટિએ સમાવેશ થાય છે. સ્યાદ્વાદદષ્ટિવાળા જનધર્મીને સર્વ દુનિયાના સર્વધર્મોમાં–સર્વ દશમાં સર્વવિચારમાં અને આચારમાં સત્ય જે જે હોય છે તે સવ બાહ્ય ભાસે છે. સમ્યગૃષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યગ્રરૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રમાં જણાવ્યું છે.
આત્માન અનંતઅસ્તિધર્મો છે અને આત્માના અનન્સનાતિધર્મો છે. અનંતઅસ્તિધર્મોને અને અનંતનાસ્તિધર્મોને આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વ ધર્મોને સમાવેશ થાય છે. અનાસને અનન્તસત્યાંશને આત્માના ધર્મ તરીકે જાણી આત્માની શક્તિની પ્રકટતા કરવી જોઈએ; આત્માના અનન
For Private And Personal Use Only