________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[૧૩]
સમાજની, દેશની અને છેવટે વિશ્વની પડતી થાય છે માટે પ્રાંતે પણ સ્વાચિતકના ત્યાગ ન કરવા જોઈએ. સ્વાચિતવ્યાવહારિકકમાઁ અને ધાર્મિ કકમાં કરીને ગૃહસ્થે સ્વક્રને અદા કરી શકે છે. સ્વક વ્યકાર્યોને અનાસક્તિથી કરનારા મનુષ્યા કમચાગી બને છે. સ્વાધિકારથી ભિન્ન અને સ્વાત્મશક્તિથી ભિન્ન એવાં ક્રમેનિ ન કરવાં જોઇએ. અર્થાત્ ગૃહસ્થાએ અને સાધુઓએ સ્વાધિકારશક્તિથી સિન્ન કર્યાં કરવાં ન ોઈએ; કારણ કે તેથી તેઓના અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે. વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કામ, સંઘ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમાં ભાગ આપી શકતા નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવથી સાધકબાધકકમ જાણીને ગૃહસ્થાએ અને સાધુઓએ સ્વૈચિતક માં પ્રવૃત્ત થવું જોઈએ. સાષક કમાં અમુકાપેક્ષાએ માધકરૂપ થઈ જાય છે અને ખાધકકમાં છે તે અમુકાપેક્ષાએ દ્રવ્યક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે જ્ઞાનીઓને આસત્રનાં કારણેા કે જે બાધકરૂપ છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સ્વરના હેતુએ છે તે અજ્ઞાનીઓને ખાધકપે પરિણમે છે-તદ્વેત્ અત્ર જાણવું.
ત્યાગીઓએ અને ગૃહસ્થીએ જે જે અનુચિત પાપકર્મોધનિષિદ્ધ કર્મો કર્યો હોય તે પાપની આલેચના લેવી જોઈએ-ગુરુ પાસે તે તે યાગ્ય પાપકોનાં પ્રાયચિશ્ચત્તો લેવાં જઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો લેવાની જરૂર છે. પૂર્ણાત્સાહથી અને આત્મશકત્યનુસાર પ્રાયશ્ચિત્તો કરવાં જોઈએ. વિશ્વવતિ સર્વધર્મોમાં પ્રાયશ્ચિત્તોની ભાવશ્યકતા જણાવવામાં આવી છે. જૈન શાસ્ત્રોમાં પ્રાયચિત્તોનુ' વિશેષતઃ તે તે કાલમાં વિધાન
For Private And Personal Use Only