________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૦૨]
કર્મવેગ કરવાને આપદુપમ સેવવાને પ્રસંગ આવી પહોંચે છે. ઈંગ્લાંડ, કાન્સ, જર્મની વગેરે દેશના મનુષ્ય જે પેશ્ય આપદુધર્મકર્મોને સેવશે તે તે પુન: પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કામમાં પ્રગથે આપકાલે વિચારમાં અને કાર્યોમાં સુધારાવધારાનાં પરિવર્તન થતાં નથી, તે કેમ મૃત્યુશરણભૂત થઈ જાય છે. દેશ, કોમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેએ આપત્તિકાલે આપદુધર્મ સેવા જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદુધર્મને નથી તેઓ પાપી કરે છે અને જેઓ આ પદૂધમને સેવે છે તેઓ ધર્મ કરે છે જેનકામમાં વિદ્યાબલ, ક્ષાત્રબલ, શ્વકર્મગુણબલ અને શૂદ્રબલ આદિ અનેક બેલોની જરૂર છે અને તે આપદુધર્મકર્મના વિચારને અને આચારને સેવ્યા વિના પ્રાપ્ત થાય તેમ નથી, માટે સર્વ પ્રકારના ધર્મોને જાણનાર ધમકર્મયોગીઓએ આપદુધર્મકર્મને સેવી જેનધમ ઉદ્ધાર કરવું જોઈએ.
દ્રવ્ય ક્ષેત્રકાલભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક ધર્મના નાશકારક બને છે.
વિશ્વમાં સવ સદુધમાં જાણવા યેય છે પરંતુ કરવામાં તે જે કર્મચિત હોય તે કરવું જોઈએ. સદુધર્મોનું અને અસદુધનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનુ થતું નથી. એકને એક ધર્મ વસ્તુતઃ એક અપેક્ષાએ સદુધમ છે અને તે અન્ય અપેક્ષાએ અસદુધમ છે. જે અપેક્ષાએ સત્યમ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે. વ્યવહારદષ્ટિએ સર્વ સદુધર્મો પૈકી સ્વયેગ્યાજે કર્તવ્ય ધર્મો હોય તેઓનું સેવન કરવું જોઈએ, ચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સંઘની,
For Private And Personal Use Only