________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કણિકાઓ
[ ૧૦૧ ] છે તેનું તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે, જેનકેમમાં આપદુદ્ધારકર્તવ્ય આપદુધમકતને તે તે દેશકાલમાં વિદ્યમાન આત્મજ્ઞાની ગીતા જણાવે છે, તે પ્રમાણે જે કામ વર્તે છે તે તે આપને ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકધમકર્તવ્યને જે મનુષ્ય ધમાંપત્તિ પ્રસંગે જાણીને સેવે છે, તે લોકો સદેષ વા નિર્દોષ કમ સેવતા છતાં પણ અનાસક્તિએ કર્મથી બંધાતા નથી; ઊલટું તેઓને આપત્તિ
માંથી ધર્મનું રક્ષણ કરવાથી મહાપુરય તથા નિરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જૈનધર્મને ઉદ્ધાર કરવામાં આપદુધર્મોને જે ધર્માચાર્યો નહીં સેવે તે તેઓ એકદષ્ટિથી ઘેરાઈને છેવટે સવાસ્તિત્વને નાશ કરી શકશેઃ-શાસનદેવતાઓ તેઓને જાગ્રત્ કરે.
ઉત્સર્ગ અને અપવાદસહિત દરેક ધમકમ હોય છે. સાધુઓએ અને ગૃહએ આપવાદિકમેક સેવવામાં ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મનાશનું પાપ પિતે ન વહોરી લેવું જોઈએ. આપદુદ્ધારકધર્મકગીઓને આપવાદિકધર્માચારધર્મક સેવતાં તે સમયના રૂઢિમાગમાં એકાન્તદષ્ટિ ધારણ કરીને ગાડરીયા પ્રવાહ પ્રમાણે વર્તનાર મનુબે તરફથી જે જે હુમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે. ઉત્સર્ગમાર્ગથી ભિન્ન એવાં સદોષ આપદુદ્ધારક ધર્મોને ધમકામગીઓ સેવે છે અને તેઓ ધર્મને પુનરુદ્ધાર કરે છે.
હાલમાં જર્મની વગેરે દેશમાં લાગે પુરુષના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સેળ વર્ષની ઉમરે લગ્ન તથા એક પુરુષને અનેક પત્નીએ
For Private And Personal Use Only